SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ૦. द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका તે પ્રમાણે અવગ્રહ આદિ જ્ઞાન થાય છે. પછીથી, આ ઘડે કેને બનાવ્ય, કેવી રીતે બના, કયાં બનાવ્યું, તે કેટલે કાળ રહેશે વગેરે જ્ઞાન થાય તેને શ્રુતજ્ઞાન કહે છે. પ્રશ્ન ૮ : મન પર્યજ્ઞાનની સાક્ષાત્ પહેલાં દર્શન કેમ નથી હોતું ? ઉત્તર : મન:પર્યયજ્ઞાન બીજાના મનમાં થવાવાળા પરિણમન, વિચાર, વિકલ્પને જાણે છે તેથી આ જ્ઞાન પર્યાયજ્ઞાતા છે. આવા પર્યાયજ્ઞાતા જ્ઞાનની પહેલાં ઈહા વગેરે રૂપવાળું મતિજ્ઞાન જ હોય છે. પ્રશ્ન ૯ : કુજ્ઞાથી પહેલાં કયા કયા દર્શન હોય છે? ઉત્તર : કુમતિજ્ઞાન પહેલાં ચક્ષુદર્શન કે અચક્ષુદર્શન હોય છે. કુશ્રુતજ્ઞાનની સાક્ષાત્ પહેલાં કુમતિજ્ઞાન હોય છે અને પરંપરાથી પહેલાં ચક્ષુદર્શન કે અચક્ષુદર્શન હોય છે. કુવધિજ્ઞાન પહેલાં કુમતિજ્ઞાન હોય છે. પ્રશ્ન ૧૦: કુઅવધિજ્ઞાન પહેલાં દર્શન કેમ નથી હોતું? ઉત્તર : કુઅવધિજ્ઞાન સમ્યગુષ્ટિ જીવને નથી હોતું તેથી તેના પહેલાં અવધિદર્શન નથી હોતું. સમ્યગદ્રષ્ટિ અવધિરાની જીવને જ અવધિજ્ઞાન પહેલા અવધિદર્શન હોય છે. અથવા અમુક આચાર્યોના અભિપ્રાયમાં, કુઅવધિજ્ઞાન પહેલા પણ અવધિદર્શન થઈ જાય છે. પ્રશ્ન ૧૧ : કેવળી ભગવાનને દર્શને પગ અને જ્ઞાન પગ એક સાથે કેવી રીતે હોય છે? ઉત્તર : કેવળી ભગવાનને જ્ઞાનાવરણ અને દર્શનાવરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy