Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
૨૮૨
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
પ્રશ્ન ર૩ : જે આશ્રવના જ ભેદ પુણ્ય, પાપ છે અને કાંઈ જ અંતર નથી તે પદાર્થ આઠ કહેવા જોઈએ નવ નહીં.
ઉત્તર : આશ્રવ અને પુણ્ય પાપમાં કથંચિત અંતર છે. આશ્રવ તે અકર્મત્વથી કર્મવ અવસ્થા પ્રાપ્ત થવાને કહે છે તેની તે કિયા પર પ્રધાનતા છે અને પુણ્ય પાપમાં પ્રકૃતિત્વની પ્રધાનતા છે. આ કારણથી પદાર્થોની સંખ્યા કહેતી વખતે પુણ્ય–પાપ કહીને પણ આશ્રવનું ગ્રહણ ન થવાથી આશ્રવને પણ પદાર્થોમાં ગણુને નવ સંખ્યા પદાર્થોની કહી તે યુક્તિયુક્ત જ છે.
આ પ્રકારે સાત તત્ત્વ અને નવ પદાર્થનું વ્યાખ્યાન કરવાવાળો આ દ્વિતીય અધિકાર સમાપ્ત થયે. समदसणणाण चरण मोकखस्स कारण जाणे । ववहार णिच्छयदा तत्तिजमइआ णिको कप्पा ॥ ३९ ॥ અન્વય : વવહીર સમૂદ્રસTTIT T મોતવસ જાર લાગે, णिच्छयवो तत्तियमइआ णिओ अप्पा ।
અનુવાદ: વ્યવહારનયથી, સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર મેક્ષનું કારણ જાણે, નિશ્ચયનયથી, તે ત્રણ મય (સમ્યગદર્શન-સમયગજ્ઞાન, સગચારિત્રમય) નિજ આત્માને મેક્ષનું કારણ જાણે.
પ્રશ્ન ૧ : મોક્ષમાર્ગના બે ભેદ કેમ કહ્યાં?
ઉત્તર : મોક્ષમાર્ગ તે વાસ્તવમાં એક છે, પરંતુ તેને સાધક જે અન્ય ભાવ છે તે પણ બતાવ જરૂરી છે, તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org