Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
૪૦૬
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
સસ્પેંશય, અન્ધ્યવસાય અને વિષયરૂપ મિથ્યાજ્ઞાનથી રહિત ગ્રહણ કરવું અર્થાત્ જાણવુ તે સમ્યજ્ઞાન છે. આ જ્ઞાન સાકાર અને અનેક ભેદવાળું છે.
પ્રશ્ન ૧ : આત્માનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર આત્મા નિશ્ચયથી ધ્રુવતસૈન્યસ્વરૂપ છે, વ્યવહારથી જાણવા દેખવા વગેરે પરિણમનરૂપ છે. પરમાથી આત્મા અવકતવ્ય છે પરંતુ જ્ઞેય અવશ્ય છે.
પ્રશ્ન ૨ : પરપદાર્થાંમાં કાનુ' કાનુ' ગ્રહણુ છે ? ઉત્તર ઃ એક જ્ઞાતારૂપ નિજ આત્માને ઇંડીને બાકીના સમસ્ત અનંતાનંત આત્માઓ, સમસ્ત અનંતાનંત પુદ્ગલદ્રબ્યા, એક ધદ્રવ્ય, એક અધમ દ્રવ્ય, એક આકાશદ્રવ્ય, અસંખ્યાત કાળદ્રવ્યા આ બધા પરપદા છે.
પ્રશ્ન ૩ : આ બધુ જાણવાનુ પ્રયેાજન શું સમજવું જોઈ એ ?
ઉત્તર : બધા પદાર્થો સ્વતંત્ર છે, પ્રત્યેક એકબીજાથી અત્યંત ભિન્ન છે. આ પ્રયેાજનભૂત પ્રતીતિ સહિત આ બધા દ્રવ્યાના સાધારણ-અસાધારણ ગુણો જાણવા જોઈ એ. સાથે એમ જાણવુ જોઈએ કે એક મારા આત્માને છેડીને બાકીના અધાય અનંતાનંત આત્માએ, અન તાન ત પુદગલા, એક ધદ્રવ્ય, એક અધર્મદ્રવ્ય, એક આકાશદ્રવ્ય અને અસંખ્યાત કાળદ્રવ્ય આ બધા મારાથી ભિન્ન છે.
પ્રશ્ન ૪ : સંશય કેાને કહે છે?
ઉત્તર : અનેક કેટિયાને સ્પશ કરવાવાળા જ્ઞાનને સશય કહે છે. જેમ કે કઈ ચકચકતી વસ્તુમાં અનેક પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org