Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ४१
३९३
(૨) નિઃકાંક્ષિત (૩) નિર્વિચિકિત્સત્વ (૪) અમૂઢઢિ (૫) ઉપગ્રહન (૬) સ્થિતિકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના. પ્રશ્ન ૧૮ : નિઃશક્તિ અંગ શું છે?
ઉત્તર : સમસ્ત અંગાનું વિવરણુ વ્યવહાર અને નિશ્ચય દ્રષ્ટિએથી થાય છે. તેથી નિઃશક્તિ અ ંગના પણ વ્યવહારનિઃશક્તિ અને નિશ્ચયનિઃશક્તિ એમ બે પ્રકાર જાણવા જોઈએ.
પ્રશ્ન ૧૯ : વ્યવહારનિઃશક્તિ અંગ કોને કહે છે? ઉત્તર : વીતરાગસ દેવથી પ્રણીત થયેલાં તત્ત્વામાં સંદેહ ન કરવા તે વ્યવહારનિઃશક્તિ અંગ છે.
પ્રશ્ન ૨૦ : જો વીતરાગસજ્ઞપ્રણીત તત્ત્વામાં કાંઈ અસત્ય નિરૂપણ હોય તેા તેને શા માટે માનવું જોઈએ?
ઉત્તર : વીતરાગસ નદેવના વચના અસત્ય કદાપિ હોઈ શકતા નથી કારણ કે અસત્ય વચનના બે કારણે! હાય છે. (૧) રાગાદિક દોષ અને (ર) અજ્ઞાન. પરં તુ વીતરાગસ જ્ઞદેવમાં ન તે રાગાર્દિક દોષ છે કે ન તે અજ્ઞાન છે. રાગાર્દિક દોષ તેમનામાં નથી તેથી તેઓ વીતરાગ છે અને અજ્ઞાનના અશ પણ તેમનામાં નથી તેથી તેએ સર્વજ્ઞ છે. આ કારણથી તેમના પ્રણીત કરેલાં તત્ત્વામાં અસત્યતા કદાપિ હોઈ શકતી નથી. પ્રશ્ન ર૧ : નિશ્ચય નિઃશક્તિ અંગ કાને કહે છે ? ઉત્તર: આ લોકને ભય, પરલેાકભય, અત્રાલય, અણુપ્તિભય, મરણભય, વેદનાલય અને અકસ્માતભય આ સાત ભયેાથી મુક્ત થઈને ઘાર ઉપસગ કે પરિષદ્ધના પ્રસંગેા આવવા છતાં પણ નિજ-નિર્જન નિર્દોષ પરમાત્મવત્ત્વની પ્રતીતિથી વિચલિતન થ્યું તેને નિશ્ચય નિઃશક્તિ અંગ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org