Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ४१
३९९
ઉત્તર : ધર્માત્માઓના મિલન શરીરને જોઇને ગ્લાનિ કરવી અથવા ક્ષુધા વગેરે વેદનાઓ થતાં શૈાકાતુર થવું અથવા ખેદ કરવા તે વિચિકિત્સા અંગ છે.
પ્રશ્ન ૪૮ : મૂઢદ્રષ્ટિ દોષ કોને કહે છે ? ઉત્તર : કુમા` અથવા કુમાર્ગસ્થ જીવાની ભક્તિ, રૂચિ, પ્રશંસા કરવી તેને મૂઢદ્રષ્ટિ અંગ કહે છે.
પ્રશ્ન ૪૯ : અનુપહન દોષ કોને કહે છે ?
ઉત્તર : અજ્ઞાની અશક્ત જીવેા દ્વારા થવાવાળા ધના અપવાદને દૂર ન કરવા, પેાતાના ગુણાને પ્રગટ કરવા પેાતાના દોષને છૂપાવવાં, અન્યના દોષો પ્રગટ કરવા અને ગુણાના ઉપઘાત કરવા આ વગેરે અનુપહન દોષ છે.
પ્રશ્ન ૫૦ : અસ્થિતિકરણ દોષ કાને કહે છે?
ઉત્તર : ધથી વિચલિત થતા એવા પેાતાને કે અન્ય જીવેાને, સામર્થ્ય હાવા છતાં ધર્મોમાં સ્થિર ન કરવા અને વિચલિત થતાં દેખી આન ંદના અનુભવ કરવા તેને અસ્થિતિકરણ દોષ કહે છે.
પ્રશ્ન પ? : અવાત્સલ્ય દોષ કોને કહે છે? ઉત્તર : ધર્માત્માએ પ્રત્યે વાત્સલ્ય ન હેાવું અથવા ઈર્ષ્યા ભાવ કરવા તેને આવાત્સલ્ય દોષ- કહે છે.
પ્રશ્ન પર : અપ્રભાવના દોષ કોને કહે છે ?
ઉત્તર ઃ સામર્થ્ય હાવા છતાં ધર્મની પ્રભાવના ન કરવી અને પેાતાના અસત્યાદિ વ્યવહારથી ધર્મની અપ્રભાવના કરવી તેને અપ્રભાવના દોષ કહે છે.
પ્રશ્ન પ૩ : આઠે મ કયા કયા છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org