SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ર૩ : જે આશ્રવના જ ભેદ પુણ્ય, પાપ છે અને કાંઈ જ અંતર નથી તે પદાર્થ આઠ કહેવા જોઈએ નવ નહીં. ઉત્તર : આશ્રવ અને પુણ્ય પાપમાં કથંચિત અંતર છે. આશ્રવ તે અકર્મત્વથી કર્મવ અવસ્થા પ્રાપ્ત થવાને કહે છે તેની તે કિયા પર પ્રધાનતા છે અને પુણ્ય પાપમાં પ્રકૃતિત્વની પ્રધાનતા છે. આ કારણથી પદાર્થોની સંખ્યા કહેતી વખતે પુણ્ય–પાપ કહીને પણ આશ્રવનું ગ્રહણ ન થવાથી આશ્રવને પણ પદાર્થોમાં ગણુને નવ સંખ્યા પદાર્થોની કહી તે યુક્તિયુક્ત જ છે. આ પ્રકારે સાત તત્ત્વ અને નવ પદાર્થનું વ્યાખ્યાન કરવાવાળો આ દ્વિતીય અધિકાર સમાપ્ત થયે. समदसणणाण चरण मोकखस्स कारण जाणे । ववहार णिच्छयदा तत्तिजमइआ णिको कप्पा ॥ ३९ ॥ અન્વય : વવહીર સમૂદ્રસTTIT T મોતવસ જાર લાગે, णिच्छयवो तत्तियमइआ णिओ अप्पा । અનુવાદ: વ્યવહારનયથી, સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર મેક્ષનું કારણ જાણે, નિશ્ચયનયથી, તે ત્રણ મય (સમ્યગદર્શન-સમયગજ્ઞાન, સગચારિત્રમય) નિજ આત્માને મેક્ષનું કારણ જાણે. પ્રશ્ન ૧ : મોક્ષમાર્ગના બે ભેદ કેમ કહ્યાં? ઉત્તર : મોક્ષમાર્ગ તે વાસ્તવમાં એક છે, પરંતુ તેને સાધક જે અન્ય ભાવ છે તે પણ બતાવ જરૂરી છે, તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy