________________
ग्राथा ३९
વ્યવહારથી મેાક્ષમાગ કહે છે. આ અપેક્ષાએ, મેાક્ષમાગ એ થઈ જાય છે (૧) નિશ્ચયમાક્ષમા (ર) વ્યવહારમેાક્ષમા
પ્રશ્ન ૨ : આ બે પ્રકારના મેાક્ષમા માંથી શું કોઈ એકથી મેાક્ષની પ્રાપ્તિ થઈ શકે છે ?
ઉત્તર : મેક્ષ તેા નિશ્ચયમાક્ષમાથી જ પ્રાપ્ત થાય છે. વ્યવહારમાક્ષમાગ થી નિશ્ચયમાક્ષમાની પ્રાપ્તિ થઈ શકે છે. મેાક્ષમાગ ત્રિરત્નમય હાવાથી તે ત્રણના પણુ વ્યવહાર અને નિશ્ચય સ'અ'ધી એ બે ભેદ થઈ જાય છે. આ પ્રકારે, આ પ્રકરણમાં છ તવા જાણવા યાગ્ય છે:
(૧) વ્યવહારસમ્યગદર્શન (૩) વ્યવહારસભ્યજ્ઞાન (૫) વ્યવહારસયંગ્યારિત્ર (૨) નિશ્ચયસમ્યગ્દર્શન (૪) નિશ્ચયસમ્યગજ્ઞાન (૬) નિશ્ચયસભ્યશ્ચારિત્ર. નહીં
પ્રશ્ન ૩ : વ્યવહારસમ્યપ્રદશ કોને કહે છે ?
ઉત્તર : જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ આ છ દ્રવ્યેાનુ અને જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, મધ, સંવર, નિર્જરા અને મેાક્ષ આ નવ તત્ત્વનું યથા
શ્રદ્ધાન
કરવું વ્યવહારસમ્યગ્દન છે.
३८३
પ્રશ્ન ૪ : નિશ્ચયસમ્યગ્દર્શન કોને કહે છે ? ઉત્તર : સમસ્ત પરદ્રબ્યાથી જુદા, રાગાદી ઉપાધિથી ભિન્ન, નિરંજન, ચિમત્કારમાત્ર, નિજશુદ્ધાત્મસ્વરૂપની શ્રદ્ધા થવી તેને નિશ્ચયસમ્યગ્દર્શન કહે છે.
પ્રશ્ન પ : વ્યવહારસમ્યજ્ઞાન કાને કહે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org