Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
३७८
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
(૬૩) સ્થિર (૬૪) આદેય (૬૫ યશકીતિ (૬૬) તીથ કર (૬૭) નિર્માણનામક (૬૮) ઉચ્ચગેાત્ર,
પ્રશ્ન ૯ : પાપના કેટલા ભેદ છે ?
ઉત્તર : પાપના બે ભેદ છે. (૧) ભાવપાપ (ર દ્રવ્યપાપ. પ્રશ્ન ૧૦ : ભાવપાપ ને કહે છે ?
ઉત્તર ઃ અશુભભાવથી યુક્ત જીવને અથવા જીવના અશુભ ભાવને ભાવપાપ કહે છે.
પ્રશ્ન ૧૧: દ્રવ્યપાપ કાને કહે છે ? ઉત્તર ઃ અશાતા વગેરે અશુભફળ આપવામાં નિમિત્તભૂત પુદ્ગલક પ્રકૃતિને દ્રવ્યપાપ કહે છે. પ્રશ્ન ૧૨ : પાપપ્રકૃતિએ કેટલી છે ? ઉત્તર : પાપપ્રકૃતિએ એક સેા છે.
(૧ થી ૫) પાંચ જ્ઞાનાવરણ, (૬ થી ૧૪) નવ દનાવરણ (૧પ થી ૪ર) અઠ્ઠાવીસ માહનીય, (૪૩ થી ૪૭ પાંચ અંતરાય, (૪૮) અશાતાવેદનીય (૪૯) નરકાયુ (૫૦) નરકતિ (૫૧ તિ ગતિ (પર) એકેન્દ્રિયજાતિ (૫૩) દ્વી ન્દ્રિયજાતિ (૫૪) (૫૪) ત્રીન્દ્રિયજાતિ (૫૫) ચતુરિન્દ્રિયજાતિ (૫૬) ન્યગ્રોધપરિમડલસ'સ્થાન (૫૭) સ્વાતિસંસ્થાન (૫૮) વામનસ ંસ્થાન (૫૯) કુબ્જેકસ’સ્થાન (૬૦) હુ'ડકસ સ્થાન (૬૧) વનારાચસહનન (૬૨) નારાચસ’હુનન (૬૩) અધ નારાચસ’હનન (૬૪) કીલકસ હનન (૬૫) અસંપ્રાપ્તસૃપાટિકાસ'હુનન (૬૬ થી ૭૩) આઠે અશુભ સ્પર્શ (૭૪ થી ૭૮) પાંચ અશુભ રસ (૭૯-૮૦) એ અશુભ ગધ (૮૧ થી ૮૫) પાંચ અશુભ વ ૮૬) નરકગયાનુંપૂછ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org