Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३४
२८३
ઔદ્યારિક અંગોપાંગ, વઋષભનારાચસહનન અને મનુષ્યગત્યાનુપૂર્વ્ય આ પાંચ પ્રકૃતિએના એક સાથે ખ ધન્યુચ્છેદ થઈ જાય છે.
પ્રશ્ન ૫૦ : ચોત્રીસમે બધાપસરણ કેાના અને કયારેથાય છે?
ઉત્તર : તેત્રીસમા અધાપસરણમાં થવાવાળા સ્થિતિ મધથી આછે થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ આછે અધ થઈ જાય છે ત્યારે અશાતાવેદનીય, અરતિ, શાક, અસ્થિર, અશુભ અને અયશઃકીતિ આ છ પ્રકૃતિના એક સાથે બંધન્યુચ્છેદ થઈ જાય છે.
પ્રશ્ન ૫૧ : આ ચેાત્રીસમા અધાપસરણુ ક્યાં સુધી રહે છે?
ઉત્તર : આ ચીત્રીસ બધાપસરણી કરનાર જીવને મિથ્યાત્વ ગુણુસ્થાનકના નાશ થઈ જાય છે. અર્થાત્ સમ્યકત્વ પ્રગટ થઈ જાય છે; નહિતર પ્રાયેાગ્યતાલબ્ધિથી પડી જવાના સમય સુધી આ ચાત્રીસ અંધાપસરણેા રહે છે. સાસાદનસમ્યકત્વ ગુણસ્થાનમાં કેટલી
પ્રશ્ન પર ઃ
પ્રકૃતિએના સંવર થાય છે ?
ઉત્તર : સાસાદનસમ્યકત્વ નામના બીજા ગુણુસ્થાનમાં સાળ પ્રકૃતિઓના સંવર થાય છે. આ સાળ પ્રકૃતિએ નીચે પ્રમાણે છે :
(૧) મિથ્યાત્વ (૨) નપુંસકવે (૩) નરક આયુ (૪) નરક–ગતિ (૫) એકેન્દ્રિય-જાતિ (૬) દ્વીન્દ્રિય જાતિ (૭) ત્રીન્દ્રિય જાતિ (૮) ચતુરિન્દ્રિય-જાતિ (૯) હુડકસ’સ્થાન (૧૦) અસ’પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org