Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
પ્રશ્ન ૯૮ : ઉત્પાદન દોષ કાને આશ્રયે થાય છે? ઉત્તર : ઉત્પાદન દોષ સાધુ-પાત્રને આશ્રયે થાય છે. કારણ કે તે દોષ સાધુના શિથિલ ભાવ અને ક્રિયાએથી ઉત્પન્ન થાય છે.
३१४
પ્રશ્ન ૯૯ : અશન દોષ ઉત્તર : ભાજય પદાર્થ
દોષાને અશનદોષ કહે છે.
કેને કહે છે ? સંબંધ
સાથે
પ્રશ્ન : ૧૦૦ : અશન દોષના
શ્
કયા કયા ભેદુ છે ઉત્તરઃ શક્તિ, પિહિત, પ્રક્ષિત, નિશ્ચિમ, ટિત, અપરિણુત વ્યવહરણ, દાયક, લિપ્ત અને વિમિશ્ર આ દસ દોષ અશન–સમંધી જાણવા.
પ્રશ્ન વૃ‰ ; શકિત દોષ કાને કહે છે ?
ઉત્તર : ચાર પ્રકારના આહારમાં કાઈ એવી શકા ઉત્પન્ન થઈ જાય કે આ આહાર આગમમાં લેવા યાગ્ય બતાવ્યા છે કે નહીં અથવા આ આહાર શુદ્ધ-ભક્ષ્ય છે કે નહી', એવી શ'કાસહિત ભાજન કરવાને શક્તિ દોષ કહે છે.
પ્રશ્ન ૧૦૨ : પિહિત દોષ કોને કહે છે?
ઉત્તર ઃ અપ્રાસુક વસ્તુ અથવા વજનદાર પ્રાસુક વસ્તુથી ઢાંકેલું ભોજન ઉઘાડીને આપવામાં આવે તે ભાજનને ગ્રહણ કરવાને પિહિતદોષ કહે છે.
Jain Education International
રાખવાવાળા
પ્રશ્ન ૧૦૩ : ખ્રિક્ષિત દોષ કોને કહે છે ?
ઉત્તર : ઘી, તેલ વગેરે દ્વાર ચીકણા થયેલા હાથ કે ચમચાથી કે કટોરાથી આપેલા આહારને ગ્રહણ કરવાને પ્રક્ષિત દોષ કહે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org