Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
३४८
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
જીવાને ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરે તીવ્ર વેદના રહ્યા કરે છે અને તે વેદના મટવાના કોઈ સાધન હેાતા નથી. તેમના શરીર પણ ભયાનક હાય છે અને તેઓ પરસ્પર લડે છે, કાપે છે, છેદન-ભેદન કરે છે. તેમના શરીર જ હથિયાર બની જાય તેવી ખાટી વિક્રિયાવાળા હેાય છે. તેમનુ આયુષ્ય એછામાં ઓછુ દસ હજાર વર્ષ અને વધુમાં વધુ તેત્રીસ સાગરોપમ હોય છે. લડતાં લડતાં શરીરના ટુકડા થઈને પારાની માફક વિખરાઈ જાય છે પરંતુ (આયુષ્ય પુરૂ ન થયુ હાવાથી) મૃત્યુ થતું નથી.
પ્રશ્ન ૨૩૩ : જીવ કયા કર્મીના ઉદયથી નારકી થાય છે? ઉત્તર : નરક-આયુ, નરકગતિ વગેરે કર્માંના ઉદયથી જીવ નારકી થાય છે આ કાના અંધ, પેાતાના સ્વરૂપના શ્રદ્ધાનથી વિમુખ રહીને વિષયેાની લ.પટતાના પરિણામેાના નિમિત્તથી થાય છે.
પ્રશ્ન ૨૩૪ : નરકભવના દુઃખે થી બચવાના શું ઉપાય છે? ઉત્તર ઃ પાતાના સ્વરૂપની યથાર્થ પ્રતીતિ કરવી તે નરકભવથી મુક્ત થવાના ઉપાય છે.
અપ્ર ૨૩૫ : મધ્યલેાકમાં શી શી રચના છે? ઉત્તર : મધ્યલોક એક રાજુ તીરછા વિસ્તારવાળા છે અને તેના ખરાબર મધ્યમાં સુદર્શન નામના મેરૂપર્યંત છે. તે (પત) જંબુદ્રીપના ઠીક મધ્યમાં છે. જેમાં આપણે રહીએ છીએ તે આ જ જ બુદ્વીપ છે જેના વિસ્તાર એક લાખ યાજન છે. આ દ્વીપના દક્ષિણ દિશામાં કિનારા ઉપર, તે (જબુદ્રીપ) ના ૧૪ ભાગમાં ભરતક્ષેત્ર છે. આ ભરતક્ષેત્રના આપણે રહીએ છીએ. આની ઉત્તરમાં અને ૧&
Jain Education International
For Private & Personal Use Only
આ ખંડમાં વિસ્તારમાં
www.jainelibrary.org