Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
३६९
गाथा ३६
પ્રશ્ન ૨૯૮ : ઉકત ભાવસ વર વિશેષાથી માત્ર પાપકમાંના જ સંવર થાય છે કે પુણ્યકર્મોને પણ સંવર થાય છે? ઉત્તર : નિશ્ચયરત્નત્રયના સાધક વ્યવહારરત્નત્રયરૂપ શુભેાપયેાગમાં થયેલા ભાવસ વવિશેષ મુખ્યપણે પાપ કર્માંના સંવરનું કારણ છે. વ્યવહારરત્નત્રય દ્વારા સાધ્ય નિશ્ચય રત્નત્રયરૂપ શુદ્ધોપયોગમાં થયેલા ભાવસંવર વિશેષ પાપ-પુણ્ય અને પ્રકારના કર્મના સંવર કરવાવાળાં હાય છે.
આ પ્રકારે સવર તત્ત્વનું વર્ણન કરીને હવે નિરા તત્ત્વનું વર્ણન કરે છેઃ
जह कालेण तवेण य मुत्तरस कम्मपुग्गलं जेण । भावेण सडदि या तस्सडणं चेदि णिफ़री दुविहा ॥ ३६
मन्वय जेण भापेण जहकालेण य तवेण भुत्तरस
कम्मपुज़लं सडदि च तस्सडनं इति णिजरा दुविहा या । અનુવાદ : જે આત્મપરિણામથી, સમય પાકતાં કે તપસ્યા દ્વારા ભગવાઈ ગયો છે રસ જેના, એવું પુદ્ગલકમ ખરી પડે છે, તે કર્મ પુદ્ગલેાનુ (આત્મપ્રદેશેથી) ખરી પડવું તે નિર્જરા છે, તે બે પ્રકારની જાણવી.
પ્રશ્ન ૧ : કયા આત્મપરિણામથી કર્મ પુદ્ગલની નિર્જરા થાય છે?
ઉત્તર ઃ નિવિકાર ચૈતન્યચમત્કારમાત્ર નિજસ્વભાવના સંવેદનથી ઉત્પન્ન, સહજ આનંદરસના અનુભવ કરવાવાળા પરિણામથી કર્મ પુદૂગલની નિર્જરા થાય છે.
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org