SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ३६९ गाथा ३६ પ્રશ્ન ૨૯૮ : ઉકત ભાવસ વર વિશેષાથી માત્ર પાપકમાંના જ સંવર થાય છે કે પુણ્યકર્મોને પણ સંવર થાય છે? ઉત્તર : નિશ્ચયરત્નત્રયના સાધક વ્યવહારરત્નત્રયરૂપ શુભેાપયેાગમાં થયેલા ભાવસ વવિશેષ મુખ્યપણે પાપ કર્માંના સંવરનું કારણ છે. વ્યવહારરત્નત્રય દ્વારા સાધ્ય નિશ્ચય રત્નત્રયરૂપ શુદ્ધોપયોગમાં થયેલા ભાવસંવર વિશેષ પાપ-પુણ્ય અને પ્રકારના કર્મના સંવર કરવાવાળાં હાય છે. આ પ્રકારે સવર તત્ત્વનું વર્ણન કરીને હવે નિરા તત્ત્વનું વર્ણન કરે છેઃ जह कालेण तवेण य मुत्तरस कम्मपुग्गलं जेण । भावेण सडदि या तस्सडणं चेदि णिफ़री दुविहा ॥ ३६ मन्वय जेण भापेण जहकालेण य तवेण भुत्तरस कम्मपुज़लं सडदि च तस्सडनं इति णिजरा दुविहा या । અનુવાદ : જે આત્મપરિણામથી, સમય પાકતાં કે તપસ્યા દ્વારા ભગવાઈ ગયો છે રસ જેના, એવું પુદ્ગલકમ ખરી પડે છે, તે કર્મ પુદ્ગલેાનુ (આત્મપ્રદેશેથી) ખરી પડવું તે નિર્જરા છે, તે બે પ્રકારની જાણવી. પ્રશ્ન ૧ : કયા આત્મપરિણામથી કર્મ પુદ્ગલની નિર્જરા થાય છે? ઉત્તર ઃ નિવિકાર ચૈતન્યચમત્કારમાત્ર નિજસ્વભાવના સંવેદનથી ઉત્પન્ન, સહજ આનંદરસના અનુભવ કરવાવાળા પરિણામથી કર્મ પુદૂગલની નિર્જરા થાય છે. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy