________________
३६८
द्रव्य संग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૯૪ : છેદો પસ્થાપના ચારિત્ર કોને કહે છે?
ઉત્તરઃ સર્વવિકલ્પપરિત્યાગરૂપ સામાયિકમાં સ્થિત ન રહી શક્તાં અહિંસાવ્રત, સત્યવ્રત, અચૌર્યવ્રત, બ્રહ્મયર્યવ્રત, અપરિગ્રહવ્રત આ પાંચ પ્રકારના વતે દ્વારા પાપોથી નિવૃત્ત થઈને પિતાને પિતાના શુદ્ધાત્મતત્વની સન્મુખ કરવું તેને છેદોપસ્થાપના ચારિત્ર કહે છે. અથવા, ઉક્ત પાંચ પ્રકારના મહાવતેમાં કોઈ દોષ લાગતાં, વ્યવહાર પ્રાયશ્ચિશ્રત્ત અને નિશ્વશ્રય પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધ થઈને નિજશુદ્ધ આત્મતત્વની સન્મુખ થવું તેને છેદો પસ્થાપના ચારિત્ર કહે છે.
પ્રશ્ન ૨૫ : પરિહારવિશુદ્ધિ ચારિત્ર કેને કહે છે?
ઉત્તર : રાગાદિપિકને વિશિષ્ટ પદ્ધતિથી ત્યાગ કરવા દ્વારા આત્માની એવી નિર્મળતા પ્રગટ કરવી જેથી એક ત્રાદ્ધિવિશેષ પ્રગટ થાય છે જેથી વિહાર દરમ્યાન કેઈ પણ જીવને જરા પણ બાધા ન પહોંચે તેને પરિહારવિશુદ્ધિ ચારિત્ર
પ્રશ્ન ૨૯૬ : સૂક્ષ્મસામ્પરાય ચારિત્ર કેને કહે છે?
ઉત્તર : સૂક્ષ્મ અને સ્વાનુભવગમ્ય નિજ શુદ્ધ આત્મતત્ત્વના સંવેદનરૂપ જે ચારિત્રથી બાકી રહેલા સંજવલન લેભને પણ ઉપશમ કે ક્ષય થાય તેને સૂક્ષ્મ-સામ્પરાય ચારિત્ર કહે છે.
પ્રશ્ન ૨૯૭ : યથાખ્યાત ચારિત્ર કેને કહે છે?
ઉત્તર : જેવું સ્વભાવથી સહજ શુદ્ધ કષાયરહિત આત્માનું સ્વરૂપ છે તેવું ખ્યાત એટલે પ્રગટ થઈ જાય તેને યથાખ્યાત ચારિત્ર કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org