________________
गाथा ३५
રહેવું (૬) આગામી ભયથી મુક્ત રહેવું. (૭) દૌર્ય, ક્ષમા, સંતોષ વગેરેની વૃદ્ધિથી આ લેકમાં સુખી રહેવું. (૮) પાપ પ્રકૃતિએને નાશ થઈને પલેકમાં અનેક અભ્યદયનું મળવું. (૯) સર્વ સંસાર-દુઃખોથી રહિત, પરમાનંદમય મોક્ષ પદની પ્રાપ્તિ.
આ વગેરે અનેક લાભ પરીષહયય કરવાથી થાય છે. પ્ર ૨૯૧ : ચારિત્ર નામને ભાવસંવરવિશેષ કેને
ઉત્તર : નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં અવસ્થિત રહેવું તે ચારિત્ર છે.
પ્રશ્ન ૨૨ : ચારિત્રના કેટલાં ભેદ છે?
ઉત્તર : ચારિત્ર પરમાર્થથી તે એક જ પ્રકારે છે, પરંતુ તેની અપૂર્ણતા-પૂર્ણતા આદિની દૃષ્ટિથી તે પાંચ પ્રકારનું છેઃ
૧) સામાયિક (૨) દેપસ્થાપના (૩) પરિહારવિશુદ્ધિ (૪) સૂક્ષ્મસામ્પરાય પિ યથાખ્યાત-ચારિત્ર.
પ્રશ્ન ર૪ઃ સામાયિક ચારિત્ર કેને કહે છે?
ઉત્તરઃ સર્વ જી મૈતન્ય સામાન્યસ્વરૂપ છે, સર્વે સમાન છે એ ભાવના દ્વારા સમતા પરિણામ થવાં, સ્વરૂપાનુભવના બળથી શુભ-અશુભ સંકલ્પ-વિકલ્પ જાળથી રહિત સમાધિભાવ ઉપજો નિવિકાર નિજચૈતન્યસ્વરુપના અવલંબનથી રાગદ્વેષથી રહિત થવું, સુખદુઃખ, લાભ અલાભ જીવન મૃત્યુમાં મધ્યસ્થ થવું અને વિકલ્પરહિત પરમનિવૃત્તિરૂપ વ્રત પાળવું તેને સામાયિક ચારિત્ર કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org