Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३७
ઉત્તર : કારણસમયસાર બે પ્રકારથી જાણ જોઈએ: (૧) સામાન્ય કારણસમયસાર (૨) વિશેષ કારણસમયસારપ્રશ્ન ૩ : સામાન્ય કારણસમયસાર કોને કહે છે?
ઉત્તર : અનાદિ–અનંત, અખંડ, અહેતુક ચૈતન્યસ્વભાવને કારણસમયસાર કહે છે, આનું બીજું નામ પારિણામિક ભાવ છે.
પ્રશ્ન ૪: શું સામાન્ય કારણસમયસાર મેક્ષનું કારણ નથી?
ઉત્તર : સામાન્ય કારણસમયસારની અશુદ્ધ-શુદ્ધ અનેક પરિણતિઓ થાય છે, માત્ર મેક્ષનું જ કારણે થાય એમ નથી; અર્થાત્ તેનું સ્વયં સ્વરૂપ પયય વગેરેની ભેદકલ્પનાથી રહિત છે તેથી તે મેક્ષને હેતુ નથી.
પ્રશ્ન ૫ : સામાન્ય કારણસમયસારની દૃષ્ટિ થયા વિના તે મોક્ષમાર્ગને પ્રારંભ પણ નથી થતે તે પછી તે મોક્ષને હેતુ કેમ નથી ?
ઉત્તર : સામાન્ય કારણસમયસારની દષ્ટિ, પ્રતીતિ, આલંબન, અનુભૂતિ આ બધાં મેક્ષના હેતુ છે, પરંતુ સામાન્ય કારણસમયસાર સ્વયં ન તે હેતુ છે કે ન તે કાર્ય છે કે ન તે અન્ય કઈ કલ્પનાગમ્ય છે તે તો સામાન્યસ્વરૂપ છે.
પ્રશ્ન ૬ : વિશેષકારણુસમયસાર કેને કહે છે?
ઉત્તર : સામાન્ય કારણસમયસારની દૃષ્ટિ, પ્રતીતિ, આલંબન, ભાવના, અનુભૂતિ, અનુરૂપ પરિણતિ–આ બધું વિશેષકારણસમયસાર છે.
પ્રશ્ન ૭ : મેક્ષને સાક્ષાત્ હેતુ શું છે? ઉત્તર : સામાન્યકારણસમયસારને અનુરૂપ પરિણામવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org