Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
३६०
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
પ્રશ્ન ૨૬૫ : પરીષહુજય નામના ભાવસ વરિવશેષ કાને
કહે છે?
ઉત્તર : અનેક પરીષહા, વેદનાએ વગેરેના તીવ્ર ઉદ્ભય થવા છતાં પણ સુખ દુઃખ, લાભ-અલાભ વગેરેમાં સમતાપરિણામ દ્વારા, કે જે સવર અને નિરાનુ કારણ છે, નિજ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન સહાજ-આનદથી ચલિત ન થવુ તેને પરીષહય કહે છે.
પ્રશ્ન ૨૬૬ : પરીષહુજય કેટલાં પ્રકારના છે ? ઉત્તર : પરીષહુજય આવીસ પ્રકારનાં છે :
(૧) ક્ષુધા પરીષહજય (૨) તૃષાપરીષહજય (૩) શીત પરીષહેજય (૪) ઉષ્ણુ પરીષહજય (૫) ર્દશમશક પરીષહજય (૬) નાન્ય પરીષહુજય (૭) અરિત પરીષહય (૮) શ્રીપરીષહુજય (૯) ચર્ચાપરીષહજય (૧૦) નિષધા પરીષહજય. (૧૧) શમ્યા પરીષહય. (૧૨) આક્રોશપરીષહજય (૧૩) વધુ પરીષહજય (૧૪) યાચના પરીષહુજય (૧૫) અલાભ પરીષહુજય (૧૬) રાગ પરીષહજય (૧૭) તૃણસ્પશ પરીષહજય (૧૮) મલપરીષુજય(૧૯) સત્કાર પુરસ્કાર પરીષહુજય (૨૦) પ્રજ્ઞા પરીષહજય (૨૧) અજ્ઞાન પરીષહેજય (૨૨) અનુન પરીષહજય.
પ્રશ્ન ૨૬૭ : ક્ષુધા પરીષહજયનું સ્વરૂપ શું છે ? ઉત્તર : મહિના, બે મહિના, ચાર મહિના, છ મહિના સુધીના ઉપવાસ થવા છતાં અથવા એક વર્ષ સુધી આહાર ન કરવા છતાં અથવા અનેક પ્રકારની તપસ્યાએથી શરીર દુળ થવા છતાં ક્ષુધાની વેદનાને લીધે પેાતાના વિશુદ્ધ ધ્યાનથી ચલિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org