Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३५ પાણિજતુવ (૧૫) માંસાદિદર્શન (૧૬) ઉપસર્ગ (૭પાદાંતર પંચેન્દ્રિયગમન (૧૮) ભાજનસંપાત (૧૯) ઉચ્ચાર (૨૦) પ્રશ્રવણ (૨૧) અ જ્યગૃહપ્રવેશ (૨૨) પતન (૨૩) ઉપવેશન (૨૪) સંદેશ (૨૫) ભૂમિસ્પર્શ (ર૬) નિષ્ઠીવન ૨૭ ઉદરમિગમન (૨૮) અદત્તગ્રહણ (ર૯) પ્રહાર (૩૦) ગ્રામદાહ ૬૩૧) વાદગ્રહણ (૩૨) કરગ્રહણ
પ્રશ્ન ૧રર : કાક નામનો અંતરાય કેને કહે છે?
ઉત્તર : આહાચર્યામાં વર્તતા સાધુના શરીર પર કેઈ કાગડા, કૂતરા વગેરે જાનવર વિષ્ટા કરે તે કાકા-અંતરાય છે.
પ્રશ્ન ૧૨૩ : અમેધ્ય-અંતરાય કેને કહે છે?
ઉત્તર : આહાર માટે જતાં અથવા ઉભેલા સાધુને, પગ, ઘુટણ, જાંઘ આદિ કઈ અંગમાં વિષ્ટા વગેરે અપવિત્ર પદાર્થને સ્પર્શ થાય છે તે અમેધ્ય–અંતરાય કહેવાય છે.
પ્રશ્ન ૧૨૪ : છદિ નામને અંતરાય કેને કહે છે?
ઉત્તર : કેઈ કારણથી મુનિને ઉલટી થઈ જાય તે તે છર્દિ નામને અંતરાય છે.
પ્રશ્ન ૧રપ : ધન અંતરાય કોને કહે છે?
ઉત્તર : પિતાના કે બીજાના શરીરમાંથી ચાર આંગળ કે તેથી વધારે લેહી, પરૂ વગેરેને સાધુ જુએ તે રુધિર નામને અંતરાય થાય છે.
પ્રશ્ન ૧૨૬ : રુધિર નામને અંતરાય કેને કહે છે?
ઉત્તર : પિતાના કે બીજાના શરીરમાંથી ચાર આંગળ કે તેથી વધારે લેહી, પરૂ વગેરેને સાધુ જુએ તે રુધિર નામને અંતરાય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org