Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३५ એકદેશ મુકત થઈ કેમે કરીને, સર્વથા મુક્ત થઈ જાય છે, આ રહસ્થના જ્ઞાતાઓને નિર્જરા અનુપ્રેક્ષાથી કલ્યાણમાર્ગની પ્રગતિ માટે અંતઃ પ્રેરણું મળે છે.
પ્રશ્ન ૨૧પ : લેક-અનુપ્રેક્ષા કેને કહે છે?
ઉત્તર : લેકની રચનાને વિચાર કરતાં કરતાં, લેકના આવાં આવાં સ્થાનમાં આ જીવ મેહભાવને વશ થઈ અનંતવાર ઉત્પન્ન થયે એવું ચિંતવન કરવું અને સ્વભાવથી અજન્મા અને અનાદિ-સિદ્ધ, રૌતન્યસ્વરૂપ, નિજનિશ્ચયલેકની ભાવના કરવી તેને લેક-અનુપ્રેક્ષા કહે છે.
પ્રશ્ન ૨૧૬ : લેકને કેણે બનાવ્યું?
ઉત્તર : સમસ્ત દ્રવ્યના સમુહને લોક કહે છે. આખા આકાશમાં, જેટલા દ્રવ્ય દેખાય છે અને અસ્તિત્વમાં છે, તે બધાંય દ્રવ્યના સમુહના પિંડને લેક કહેવાય છે. બધા દ્રવ્ય સ્વતઃસિદ્ધ છે તેથી લેક પણ સ્વતઃસિદ્ધ છે. તેને કેઈએ બનાવ્યું નથી, મતલબ કે બધા દ્રવ્ય પિતાપિતાના પરિણામ કરે છે તેથી બધા દ્રવ્ય વડે લેક બન્યું છે.
પ્રશ્ન ૨૧૭ : લેકને આકાર કે છે?
ઉત્તર : સાત પુરૂષે એકબીજાની પાછળ કમર ઉપર હાથ મૂકીને તથા પગ પહોળા કરીને ઉભા રહે અને જે આકાર બને તે આકાર લેક છે માત્ર મેઢા જેટલે આકાર છેડી દે.
પ્રશ્ન ૨૧૮ : લેકનું વિસ્તારક્ષેત્ર કેટલું છે?
ઉત્તર : લેકને વિસ્તાર ૩૪૩ ઘનરાજ છે. એક રાજ અસંખ્યાત જનને થાય છે. એક ભેજન ૨,૦૦૦ ગાઉને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org