Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
३२८
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ઉત્તર : રાગાદિ ભાવ, શરીર, કર્માં, સંપત્તિ વગેરે અધાંય પરભાવા પ્રત્યે “ આ કોઈપણ મારા બિલકુલ નથી” એવા અનુભવ કરવા તથા કેવળ, ચિન્માત્ર, નિજ–સ્વભાવના ઉપયાગના બળથી નિવિકલ્પ અનુભવ કરવાને આકિચન્યધર્મ કહે છે.
હે છે?
પ્રશ્ન ૧૭૬ : બ્રહ્મચર્ય નામનું ધર્મનું અંગ કાને
ઉત્તર : મૈથુન સંબંધી સૂક્ષ્મ વિકલ્પાથી પણ નિવૃત્ત થઈ ને, ગુરૂના આદેશ અનુસાર ચર્યાં કરવી અને આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરવી તથા પરબ્રહ્મસ્વરૂપ, નિજ ચૈતન્યસ્વભાવના ઉપયેગ વડે સર્વ પરભાવાથી નિવૃત્ત થઈને નિજભ્રહ્મમાં સ્થિત થવાને બ્રહ્મચર્ય ધર્મ કહે છે.
પ્રશ્ન ૧૭૭ : અનુપ્રેક્ષા નામના ભાવસ'વવિશેષ કાને કહે છે?
ઉત્તર : જે પ્રકારે આ આત્મા પેાતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે તે અનુસારનું પ્રેક્ષણ અર્થાત્ વાર વાર ચિ'તવન અને અનુભૂતિ તેને અનુપ્રેક્ષા કહે છે.
પ્રશ્ન ૧૭૮ : અનુપ્રેક્ષા કેટલા પ્રકારની છે ? ઉત્તર : અનુપ્રેક્ષા ખાર પ્રકારની છે?
(૧) અનિત્ય-અનુપ્રેક્ષા (ર) અશરણ-અનુપ્રેક્ષા (૩) સંસાર–અનુપ્રેક્ષા (૪) એકત્વ-અનુપ્રેક્ષા (૫) અન્યત્વ-અનુપ્રેક્ષા (૬) અશુચિવ-અનુપ્રેક્ષા (૭) આશ્રવ-અનુપ્રેક્ષા (૮) સ ́વર– અનુપ્રેક્ષા (૯) નિર્જરા-અનુપ્રેક્ષા (૧૦) લેાક-અનુપ્રેક્ષા (૧૧) એધિદુલ ભ અનુપ્રેક્ષા (૧૨) ધર્મ-અનુપ્રેક્ષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org