Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोंत्तरी टीका
३३०
વેદના આદિના સમયમાં ખરેખર શરણુરૂપ નથી એવી ભાવાના કરવી તેને અશરણ-અનુપ્રેક્ષા કહે છે.
પ્રશ્ન ૧૮૪ : આ અશરણ-ભાવનાથી શું લાભ થાય છે? ઉત્તર : બહારના પદાર્થાંનું શરણુ માનવાના અભિપ્રાય મટવાથી જીવ, શાશ્વત શરણભૂત નિજશુદ્ધ આત્માનું શરણુ પ્રાપ્ત કરી લે છે જેથી આ અંતરાત્મા ભય અને નિદાનબાધાથી રહિત થઈ સહજ-આનંદને અનુભવ કરે છે.
પ્રશ્ન ૧૮૫ : સ’સાર અનુપ્રેક્ષા કાને કહે છે? ઉત્તર : આ જીવ, અનાદિકાળથી દ્રવ્યપરિવર્તન, ક્ષેત્રપરિવર્તન કાળપરિવર્તન, ભવપરિવર્તન અને ભાવપરિવતન એમ પાંચ પ્રકારના પરિભ્રમણેામાં અનેક પ્રકારના દુ:ખા માત્ર અજ્ઞાનથી ભાગવતા આવે છે. એ પ્રકારનું ચિંતવન કરવું તે સંસાર-અનુપ્રેક્ષા છે.
પ્રશ્ન ૧૮૬ : દ્રવ્યપરિવર્તન અથવા દ્રવ્યસંસાર શું છે ? ઉત્તર : પરિવર્તનનું બીજું નામ પરિભ્રમણ છે. આ પરિવત નામાં મુખ્ય વાત એ જ જાણવાની છે કે આવા રિભ્રમણમાં જીવને આટલા બધા કાળ વીતી ગયા આ પરિવનાના વનમાં ભ્રમણના સમયના પરિચય કરાવવામાં આવ્યા છે. દ્રવ્યપરિવર્તનનું વર્ણન એ પ્રકારે છે. (૧) નાકદ્રવ્ય પરિવર્તન (૨) કદ્રવ્યપરિવર્તન આમાંથી નાક દ્રવ્યપરિવર્તનનું સ્વરૂપ પહેલાં સમજી લેવા યાગ્ય છે.
પ્રશ્ન ૧૮૭ : નાક દ્રવ્યપરિવર્તનના અર્થ શું છે? ઉત્તર : નાકના અથ છે શરીર. જેમ કે કોઈ જીવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org