SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३५ પાણિજતુવ (૧૫) માંસાદિદર્શન (૧૬) ઉપસર્ગ (૭પાદાંતર પંચેન્દ્રિયગમન (૧૮) ભાજનસંપાત (૧૯) ઉચ્ચાર (૨૦) પ્રશ્રવણ (૨૧) અ જ્યગૃહપ્રવેશ (૨૨) પતન (૨૩) ઉપવેશન (૨૪) સંદેશ (૨૫) ભૂમિસ્પર્શ (ર૬) નિષ્ઠીવન ૨૭ ઉદરમિગમન (૨૮) અદત્તગ્રહણ (ર૯) પ્રહાર (૩૦) ગ્રામદાહ ૬૩૧) વાદગ્રહણ (૩૨) કરગ્રહણ પ્રશ્ન ૧રર : કાક નામનો અંતરાય કેને કહે છે? ઉત્તર : આહાચર્યામાં વર્તતા સાધુના શરીર પર કેઈ કાગડા, કૂતરા વગેરે જાનવર વિષ્ટા કરે તે કાકા-અંતરાય છે. પ્રશ્ન ૧૨૩ : અમેધ્ય-અંતરાય કેને કહે છે? ઉત્તર : આહાર માટે જતાં અથવા ઉભેલા સાધુને, પગ, ઘુટણ, જાંઘ આદિ કઈ અંગમાં વિષ્ટા વગેરે અપવિત્ર પદાર્થને સ્પર્શ થાય છે તે અમેધ્ય–અંતરાય કહેવાય છે. પ્રશ્ન ૧૨૪ : છદિ નામને અંતરાય કેને કહે છે? ઉત્તર : કેઈ કારણથી મુનિને ઉલટી થઈ જાય તે તે છર્દિ નામને અંતરાય છે. પ્રશ્ન ૧રપ : ધન અંતરાય કોને કહે છે? ઉત્તર : પિતાના કે બીજાના શરીરમાંથી ચાર આંગળ કે તેથી વધારે લેહી, પરૂ વગેરેને સાધુ જુએ તે રુધિર નામને અંતરાય થાય છે. પ્રશ્ન ૧૨૬ : રુધિર નામને અંતરાય કેને કહે છે? ઉત્તર : પિતાના કે બીજાના શરીરમાંથી ચાર આંગળ કે તેથી વધારે લેહી, પરૂ વગેરેને સાધુ જુએ તે રુધિર નામને અંતરાય થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy