________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
પ્રશ્ન ૬૨૭ : અન્નુપાત અ'તરાય કેને કહે છે? ઉત્તર : શાકથી પેાતાને આંસુ પડી જવા અથવા ફાઈના મૃત્યુના કારણથી કોઈના આક્રંદને સાંભળવું તેને અશ્રુપાત અંતરાય કહે છે.
३२०
પ્રશ્ન ૧૨૮ : જાનુઅધઃપરામર્શ અંતરાય કોને કહે છે ? ઉત્તર ઃ સિદ્ધભક્તિ કર્યા પછી ઘુંટણથી નીચેના ભાગના હાથથી સ્પર્શ થઈ જવા તે જાનુઅધઃપરામર્શ અંતરાય છે. પ્રશ્ન ૧૨૯ : જાનૈપવ્યિતિક્રમ અંતરાય કાને કહે છે? ઉત્તર : ઘૂંટણ સુધી ઊઁચા કે તેથી વધારે ઉંચા સ્થાને રહેલા લાકડાં, પથરા વગેરે ઓળંગીને જવુ તે જાનૂપરિબ્યતિક્રમ નામના અંતરાય છે.
પ્રશ્ન ૧૩૦ : નાભિઅધાનિગ મન અંતરાય કોને કહે છે? ઉત્તર : શરીરને નાભિથી નીચું કરીને દ્વાર આદિમાંથી નીકળવું તેને નાભિઅધાનિમન અંતરાય કહે છે.
પ્રશ્ન ૧૩૬ : પ્રત્યાખ્યાતસેવન અંતરાય કોને છે? ઉત્તર : ત્યાગ કરેલા કોઈ પદાર્થ ખાવામાં આવી જાય તેને પ્રત્યાખ્યાનસેવન નામના અંતરાય કહે છે.
પ્રશ્ન ૧૩૨ : જંતુવધનામના અંતરાય કેવી રીતે છે ? ઉત્તર : જો સાધુની પેાતાની સમક્ષ જ કોઈ ઉંદર, ખિલાડી, કૂતરા વગેરેના ઘાત કરે તે જંતુવધ અંતરાય છે. પ્રશ્ન ૧૩૩ : કાકાક્રિપિંડહરણ અંતરાય કેાને કહે છે? ઉત્તર : કાગડા, સમડી, વગેરે દ્વારા હાથમાંથી કાળીઆનું લઈ જવું અથવા તેના સ્પર્શ કરવા તે કાકાર્ત્તિપિંડહરણ અંતરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org