________________
३१८
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका કીન્દ્રિય ત્રીન્દ્રિય કે ચતુરન્દ્રિય જીવ (૯) સૂરણ વગેરે કંદમૂળ (૧૦) અંકુર ફુટેલું બીજ (૧૧) મૂળા, આદુ વગેરે મૂળ (૧૨) બેર વગેરે તુચ્છ ફળ (૧૩) કાંકરે (૧૪) ઉપરથી ચડેલે અને અંદરથી કાચ એ ચેખા વગેરેને દાણે.
પ્રશ્ન ૧૧૯ : ઉપરના ૧૪ મળમાંથી કયા મળસ્પર્શથી કેટલો દોષ થાય?
ઉત્તર : પરૂ, લેહી, માંસ, હાડકું કે ચામડું આનાથી આહાર સ્પર્શ થયાની પ્રતીતિ થયે આહાર છેડી દે જોઈએ અને યથાવિધિ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું.
નખથી સ્પર્ધાયેલા આહારને છેડી દે અને કિંચિત પ્રાયશ્ચિત્ત કરવું.
વાળ અથવા મૃત વિકલત્રયથી સ્પર્શાયેલે આહાર છેડી દે.
કન્દ, બીજ, મૂળ, ફળ, કાંકરે આદિ આહારમાં આવે તેને આહારમાંથી કાઢી નાખવે. જે તે કઈ રીતે કાઢી ન શકાય તે આહાર છોડી દેવું જોઈએ.
પ્રશ્ન ૧૨૦ : ભેજન-સંબંધી અંતરાય કેને કહે છે ?
ઉત્તર : જેના નિમિત્તથી મુનિજને આહારને ત્યાગ કરી દે છે તેને અંતરાય કહે છે.
પ્રશ્ન ૧૨૧ : અંતરાય કયા કયા છે?
ઉત્તર : (૧) કાક (૨) અમેધ્ય (૩) છદિર (૪) ધન (પ) રુધિર (૬) અશ્રુપાત (૭) જાનુઆધાપરામર્શ (૮) જાનૂપરિતિકમ (૯) નાભિનિર્ગમન (૧૦) પ્રયાખ્યાતસેવન (૧૧) જતુવધ (૧૨) કાકાદિપિંડગ્રહણ (૧૩) પાણિપિંડપતન (૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org