SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૯૮ : ઉત્પાદન દોષ કાને આશ્રયે થાય છે? ઉત્તર : ઉત્પાદન દોષ સાધુ-પાત્રને આશ્રયે થાય છે. કારણ કે તે દોષ સાધુના શિથિલ ભાવ અને ક્રિયાએથી ઉત્પન્ન થાય છે. ३१४ પ્રશ્ન ૯૯ : અશન દોષ ઉત્તર : ભાજય પદાર્થ દોષાને અશનદોષ કહે છે. કેને કહે છે ? સંબંધ સાથે પ્રશ્ન : ૧૦૦ : અશન દોષના શ્ કયા કયા ભેદુ છે ઉત્તરઃ શક્તિ, પિહિત, પ્રક્ષિત, નિશ્ચિમ, ટિત, અપરિણુત વ્યવહરણ, દાયક, લિપ્ત અને વિમિશ્ર આ દસ દોષ અશન–સમંધી જાણવા. પ્રશ્ન વૃ‰ ; શકિત દોષ કાને કહે છે ? ઉત્તર : ચાર પ્રકારના આહારમાં કાઈ એવી શકા ઉત્પન્ન થઈ જાય કે આ આહાર આગમમાં લેવા યાગ્ય બતાવ્યા છે કે નહીં અથવા આ આહાર શુદ્ધ-ભક્ષ્ય છે કે નહી', એવી શ'કાસહિત ભાજન કરવાને શક્તિ દોષ કહે છે. પ્રશ્ન ૧૦૨ : પિહિત દોષ કોને કહે છે? ઉત્તર ઃ અપ્રાસુક વસ્તુ અથવા વજનદાર પ્રાસુક વસ્તુથી ઢાંકેલું ભોજન ઉઘાડીને આપવામાં આવે તે ભાજનને ગ્રહણ કરવાને પિહિતદોષ કહે છે. Jain Education International રાખવાવાળા પ્રશ્ન ૧૦૩ : ખ્રિક્ષિત દોષ કોને કહે છે ? ઉત્તર : ઘી, તેલ વગેરે દ્વાર ચીકણા થયેલા હાથ કે ચમચાથી કે કટોરાથી આપેલા આહારને ગ્રહણ કરવાને પ્રક્ષિત દોષ કહે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy