________________
गाथा ३५
ગ્રહણ કરે અથવા મુખદાયક મંત્રની આશા આપીને દાતાર પાસેથી આહાર ગ્રહણ કરે તેને મંત્રદોષ કહે છે.
પ્રશ્ન ૨ : આમાં શું દોષ છે? ઉત્તર : વિદ્યાદષની માફક આમાં પણ અનેક દોષ છે. પ્રશ્ન ૯૩ : ચૂર્ણ દોષ કેને કહે છે?
ઉત્તર : દાતારને માટે ભૂષાચૂર્ણ કે અંજનચૂર્ણ મેળવી આપીને તેને ત્યાં આહાર ગ્રહણ કરે તેને ચૂર્ણ દોષ
- પ્રશ્ન ૯૪ : આમાં શું દોષ છે?
ઉત્તર : આજીવિકાની માફક આમાં આરંભને દોષ આવે છે.
પ્રશ્ન ૯૫ : વશદોષ કોને કહે છે?
ઉત્તર : જે જેના વશમાં ન હોય તેને વશ કરવાને ઉપાય બતાવીને, અથવા તેવી ચેજના કરીને અથવા એકબીજાથી જુદા પડેલા સ્ત્રી-પુરૂષોને મેળ કરાવીને અથવા તેને ઉપાય બતાવીને ભેજન ગ્રહણ કરવાને વશ-દોષ કહે છે.
પ્રશ્ન ૯ : આ દોષમાં શું અનર્થ છે?
ઉત્તર ઃ નિર્દયતા, પીડાનું ઉપજાવવું, રાગવૃદ્ધિ, લજજાકર્મ, બ્રહ્મચર્યને અતિસાર આદિ અનેક દોષરૂપ અનર્થ આ દોષથી થાય છે.
પ્રશ્ન હ૭ ? ઉત્પાદન દોષને નિરૂક્તિ અર્થ શું છે?
ઉત્તર : જિનમાર્ગમાં નિષિદ્ધ ક્રિયાઓ દ્વારા ભજન ઉત્પન્ન કરાવવામાં આવે તે ક્રિયાઓને ઉત્પન્ન દોષમાં લીધેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org