________________
३१२
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
થશે એ અભિપ્રાયથી આ દોષ થાય છે. આનાથી નિદાન-નિયાણું, કૃપણુતા, આત્મગૌરવનાશ આદિ દોષ થાય છે.
પ્રશ્ન ૮૭ ચિકિત્સાદોષ કાને કહે છે?
ઉત્તર : આઠ પ્રકારની ચિકિત્સામાંથી એક અથવા વિશેષ ચિકિત્સા દ્વારા ઉપકાર કરીને અથવા તેવા ઉપદેશ કરીને આહારાદિ લેવાને ચિકિત્સાદોષ કહે છે. આઠ પ્રકારની ચિકિત્સાએ નીચે પ્રમાણે છે.
(1) બાળચિકિત્સા (૨) અંગચિકિત્સા (૩) રસ્પયનચિકિત્સા (૪) વિષચિકિત્સા (૫) ભૂતાપનદન (૬) ક્ષાચતંત્ર (૭) શાલાકાચિકિત્સા (૮) શલ્ય ચિકિત્સા
પ્રશ્ન ૮૮ : ચિકિત્સાક માં શુ દોષ આવે છે ? ઉત્તર ઃ ચિકિત્સા કરીને ભેાજન કરવામાં સાવદ્ય આદિ દોષ લાગે છે.
પ્રશ્ન ૮૯ : વિદ્યાદોષ કોને કહે છે?
ઉત્તર : હામ, જાપ વગેરે દ્વારા સાધેલી વિદ્યાઓને ખેલાવીને તેનાથી પ્રાપ્ત થયેલાં આહાર, ઔષધિ વગેરે ગ્રહણ કરવા અથવા દાતારને વિદ્યા આપવાની લાલચથી આહાર ગ્રહણ કરવાને વિદ્યાદોષ કહે છે.
પ્રશ્ન ૯૦ : આમાં શુ દોષ છે ?
ઉત્તર : વિદ્યાદોષમાં સ્વરૂપની અસાવધાની, આત્મવિશ્વાસના અભાવ આદિ દોષા આવે છે.
પ્રશ્ન ૯૧ : મંત્ર દોષ કોને કહે છે ?
ઉત્તર : ગુરૂમુખથી અધ્યયન કરેલા અને સિદ્ધ થયેલા મંત્રથી દેવતાઓનુ આહવાહન કરીને તેમનાથી મળેલા આહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org