SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३५ ઉત્તર : માયાચાર, છળ-કપટ સહિત ભેજનાદિ ગ્રહણ કરવાને માયાદોષ કહે છે. પ્રશ્ન ૮૦ : આમાં શું દોષ છે? ઉત્તર : માયાચારમાં સમ્યકત્વહાનિ, સંયમહાનિ આદિ દોષ આવે છે. પ્રશ્ન ૮૭ : લેભદોષ કેને કહે છે? ઉત્તર : લુબ્ધપરિણામેથી આહારાદિ ગ્રહણ કરવાને લેભદોષ કહે છે. પ્રશ્ન ૮૨ : આ દેશથી શું અનર્થ થાય છે? ઉત્તર : લેભદોષથી મૂળગુણમાં હાનિ, સ્વભાવદ્રષ્ટિની અગ્યતા થઈ જવી વગેરે દોષ થાય છે. પ્રશ્ન ૮૩ : પૂર્વ સ્તુતિ દોષ કોને કહે છે? ઉત્તર : પ્રથમ જ દાતારની સ્તુતિ કરીને તેને પિતા પ્રત્યે આકર્ષ અને તેનાથી ભેજનાદિનું ગ્રહણ કરવું તે પૂર્વ સ્તુતિ દોષ છે. પ્રશ્ન ૮૪ : આ દોષથી શું અનર્થ થાય છે? ઉત્તર : આમાં પરસમુખતા, પશુતા, આત્મગૌરવનાશ વગેરે દોષ આવે છે. પ્રશ્ન ૮૫ : પશ્ચાત્ સ્તુતિદોષ કેને કહે છે? ઉત્તર ઃ આહારગ્રહણ કર્યા પછી દાતાની પ્રશંસા સ્તુતિ કરવી તેને પશ્ચાત્-સ્તુતિદોષ કહે છે. પ્રશ્ન ૮૬ : આ દોષથી શું અનર્થ થાય છે? ઉત્તર : આગળ ઉપર અમારા ભજનને સારે પ્રબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy