SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ३१० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका કાગડાને, માંસભક્ષી–બ્રાહ્મણને દાન આપવામાં પુણ્ય છે કે નહી. ત્યારે તેને કહેવુ કે ‘હા છે' ઈત્યાદિ પ્રકાર. પ્રશ્ન ૯૬ : વનીપકવચનમાં શુ દોષ આવે છે ? ઉત્તર : વનીપકવચનમાં દીનતાના દોષ આવે છે. પ્રશ્ન ૭૩ : આજીવ દોષ કોને કહે છે ? ઉત્તર : પેાતાના જાતિ, કુળ વગેરે પ્રગટ કરીને, તેમ જ કળા, ચાતુર્ય, મંત્ર-યંત્ર આદિ વડે આહાર ઉપાર્જિત કરવા તેને આજીવ દોષ કહે છે. પ્રશ્ન ૭૪ : આજીવકર્માંમાં શું દોષ લાગે છે? ઉત્તરૢ : આમાં દીનતા, લાલચ, કલ્યાણુમા માં પ્રમાદ વગેરે દોષ આવે છે. પ્રશ્ન ૭૫ : ક્રોધદોષ કેાને કહે છે. ઉત્તર : ક્રોધી થઈને ભાજનના પ્રમ'ધ કરાવવા અને ગ્રહણ કરવા તેને ક્રોધદોષ કહે છે. પ્રશ્ન ૭૬ : આમાં શુ દોષ આવે છે ? ઉત્તર : સંયમહાનિ, ઉન્મા પ્રસાર વગેરે દોષ આવે છે. પ્રશ્ન ૯૭ : માનદોષ કાને કહે છે? ઉત્તર : અભિમાનને વશ થઈને આહાર ગ્રહણ કરવાને માનદોષ કહે છે. પ્રશ્ન ૭૮ : આમાં શું દોષ આવે છે? ઉત્તર : રસગારવ, સંયમહાનિ, ઉન્મા વગેરે દોષ આવે છે. પ્રશ્ન ૯૯ : માયા દોષ કોને કહે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy