SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३५ ઉત્તર : મનુષ્ય, તિર્યંચ કે અચેતન વસ્તુને અવાજ સાંભળીને ત્રણ કાળ સંબંધી શુભ-અશુભ-ભા જાણવા તેને સ્વરનિમિત્ત કહે છે. પ્રશ્ન ૬૬ : ભૌમનિમિત્ત કોને કહે છે? ઉત્તર : ભૂમિનું સૂકાપણું, ચીકણપણું વગેરે દેખીને ભૂમિની અંદર પાણી, નિધાન વગેરે જાણી લેવું; શુભ અશુભ હારજીત જાણી લેવા તેને ભેમનિમિત્ત કહે છે. પ્રશ્ન ૬૭ : અંતરિક્ષ-નિમિત્ત કોને કહે છે? ઉત્તર : સૂર્ય-ચન્દ્રના ગ્રહણ તથા ગ્રહના ઉદય, અસ્ત ઉલ્કાપાત વગેરે જેઈને ત્રણ કાળ સંબંધી શુભ-અશુભ જાણું લેવું તે અંતરિક્ષનિમિત્ત કહેવાય છે. પ્રશ્ન ૬૮ : લક્ષણનિમિત્ત કોને કહે છે? ઉત્તર : હથેળી વગેરે શરીરના અવયવમાં કમળ, ચક, માછલી, કળશ વગેરે ચિહેને જોઈને શુભાશુભ જાણે ' તે લક્ષણનિમિત્ત કહેવાય છે. પ્રશ્ન ૬૯ : સ્વપ્રનિમિત્ત કેને કહે છે? ઉત્તર : શુભાશુભ સ્વમો અનુસાર શુભ અશુભ ફળ જાણું લેવું તેને સ્વપ્રનિમિત્ત કહે છે. પ્રશ્ન ૭૦ : નિમિત્તદેષમાં શું દોષ આવે છે? ઉત્તર : આમાં રસાસ્વાદન, દીનતા વગેરે દોષ આવે છે. પ્રશ્ન : વની પકવચનદોષ કેને કહે છે ? ઉત્તર ભેજન વગેરે ગ્રહણ કરવાના અભિપ્રાયથી ચાચકની જેમ દાતારને અનુકુળ વચન બેલીને આહાર ગ્રહણું કરે તેને વનપકવચનદોષ કહે છે. જેમ કે દાતા પૂછે કે કૂતરાને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy