SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : લાગતા-વળગતા પુરૂષોને સંદેશો લઈ જઈને અથવા કહીને સંતુષ્ટ થયેલા દાતા દ્વારા આપવામાં આવેલા ભેજનને લેવું તે દૂતદોષ છે. પ્રશ્ન ૬૦ : આમાં શું દેષ આવે છે? ઉત્તર : દૂતદેષ નામના આ બીજા ઉત્પાદનદેષમાં, આ પ્રકારથી ભજન-ઉપાર્જન કરવાને દોષ સાધુને લાગે છે અને જિનશાસનને દૂષણ લાગે છે. પ્રશ્ન ૬ : નિમિત્તદેષ કોને કહે છે? ઉત્તર : અષ્ટાંગનિમિત્તનું જ્ઞાન બતાવીને અથવા તેના ફળને બતાવીને સંતુષ્ટ થયેલા દાતા દ્વારા આપવામાં આવેલ આહાર લે તે નિમિત્તદોષ છે. પ્રશ્ન ૨૨ : ભવિષ્યફળના નિદેશક-નિમિત્તોના આઠ અંગે કયા છે? ઉત્તર : (૧) વ્યંજન (૨) અંગ (૩) સ્વર (૪) છિન્ન (૫) ભૌમ (૬) અંતરિક્ષ (૭) લક્ષણ (૮) સ્વ. પ્રશ્ન ૬૩ : વ્યંજનનિમિત્ત કોને કહે છે? ઉત્તર : શરીરના અંગેમાં તલ, મસ, લાખું વગેરે વ્યંજન (ચિ) જોઈને તે વડે શુભ-અશુભ ફળને જાણી લેવું તેને વ્યંજન-નિમિત્ત કહે છે. પ્રશ્ન ૬૪ ઃ અંગનિમિત્ત કેને કહે છે? ઉત્તર : મેટું, ગળું, હાથ, પગ, પેટ, આંગળી વગેરે શરીરના અંગોને જોઈને શુભ-અશુભ ફળ જાણવું તે અંગનિમિત્ત કહેવાય છે. પ્રશ્ન ૬૫ : સ્વરનિમિત્ત કોને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy