SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३५ ३०७ ખુશ થયેલા શ્રાવક દ્વારા આપવામાં આવેલું ભોજન લેવું તે ધાત્રીદેષ છે. પ્રશ્ન પર : ધાત્રીદોષમાં દેષ કઈ રીતે આવ્યા? ઉત્તર : આમાં સાધુને એ અભિપ્રાય રહે છે કે, આવી રીતથી (આવા વ્યવહારથી) ગૃહસ્થ ભેજન આપવા પ્રેરાશે અથવા ઉત્તમ ભેજન આપશે. આ અભિપ્રાય સાધુતામાં માટે દેષ છે. પ્રશ્ન પ૩ : પાંચ પ્રકારની ધાવમાતા કઈ કઈ છે? ઉત્તર : (૧) માર્જનધાત્રી (૨) કીડનધાત્રી (૩) મંડન ધાત્રી (૪) ક્ષીરધાત્રી અને પ) સ્થાપનધાત્રી. પ્રશ્ન ૫૪ : માર્જનધાત્રી કોને કહે છે? ઉત્તર : જે બાળકને સ્નાન કરાવીને બાળકનું પોષણ કરે તે. પ્રશ્ન પ૫ : કિડનધાત્રી કોને કહે છે? ઉત્તર : જે બાળકને જુદી જુદી જાતની રમત રમાડે તે. પ્રશ્ન પ૬ : મંડનધાત્રી કોને કહે છે? ઉત્તર : જે બાળકને જુદા જુદા વસ્ત્ર, ઘરેણુ વગેરેથી સુશોભિત કરે તે. પ્રશ્ન પ૭ : ક્ષીરધાત્રી કેને કહે છે? ઉત્તર : બાળકને દૂધ પીવડાવીને પુષ્ટ કરે તે. પ્રશ્ન ૫૮ : સ્થાપનધાત્રી કેને કહે છે? ઉત્તર : જે બાળકને સૂવડાવવાની સેવા કરે તે. પ્રશ્ન પ૯ : દૂતદોષ કેને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy