SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ६०३ द्रव्यसंग्रह प्रभोत्तरी टीका આમાં અદયાને દોષ થઈ જાય છે. પ્ર ૪૮: ઉક્ત ૧૬ ઉદ્દગમ કેની ચેષ્ટાનાં નિમિત્તથી થાય છે? ઉત્તર : ઉક્ત ૧૬ દોષ દાતાર શ્રાવકની ચેષ્ટાના નિમિત્તથી થાય છે. દાતાર શ્રાવકે, આ સેળ ઉદ્દગમદોષ ટાળીને, સાધુ મહારાજને આહાર આપ જોઈએ. જે સાધુને ખબર પડે કે શ્રાવકે આ સેળ દોષમાંથી કે દેષ કર્યો છે તે સાધુ આહાર લેતા નથી. પ્રશ્ન ૩૯ : ઉદ્દગમ શબ્દને નિરુક્તિ અર્થ શું છે? ઉત્તર : ઉઉન્માર્ગ, ગમગમન કરાવે અથવા લઈ જાય. જે ઉન્માર્ગ તરફ લઈ જાય તેને ઉદ્ગમ કહે છે. તાત્પર્ય કે જે ક્રિયાઓ દ્વારા, ભેજ્ય પદાર્થ, ઉન્માર્ગ-આગમની આજ્ઞાથી વિરુદ્ધ અને રત્નત્રયને ઘાતક સિદ્ધ થાય તેવી દાતાની કિયાએને ઉદ્ગમ દોષ કહે છે. પ્રશ્ન પ૦ : ઉત્પાદનદેષ ૧૬ ક્યા ક્યા છે? ઉત્તર : (૧) ધાત્રીદોષ (૨) દૂધદેષ (૩) નિમિત્તદોષ (૪) વનીપકવચનદેષ (૫) આજીવદોષ (૬) ક્રોધદોષ (૭) માન દેષ (૮) માયાદોષ (૯) લેભદોષ (૧૦) પૂર્વ સ્તુતિદોષ (૧૧) પશ્ચાતુતિદોષ (૧૨) વૈદકોષ (૧૩) વિદ્યાદોષ (૧૪; મંત્રદોષ (૧૫) પૂર્ણ દોષ (૧૬) વશીષ પ્રશ્ન પ૧ : ધાત્રીદોષ કોને કહે છે? ઉત્તર : પાંચ પ્રકારની ધાવમાતાઓની જેમ ગૃહસ્થના બાળક સાથે વ્યવહાર કરીને, કરાવીને અથવા ઉપદેશ આપીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy