________________
गाथा ३५
३०५
પ્રશ્ન ૪૨ ઉભિન્ન દેષ કેને કહે છે?
ઉત્તર : ઘી, ગોળ, દ્રાક્ષ વગેરે કે ડબ્બામાં બંધ કરેલી હોય અને ડમ્બાનું મોટું માટી આદિથી બંધ કરી દે એટલે કે સીલ (seal) મારી દે તે તેને ખેલીને તેમાંની વસ્તુ વાપરવી તે ઉભિન્ન દોષ છે.
પ્રશ્ન ૪૩ : ઉદુભિન્ન આહારમાં શું દેષ આવે છે?
ઉત્તર : આમાં જીવદયાની સાવધાની રહી શકતી નથી અને તુરત ખેલીને આપવામાં વસ્તુનું શોધન બરાબર થઈ શકતું નથી. કીડી વગેરે અંદર પેસી જાય છે તેને કાઢવી મુશ્કેલ પડે.
પ્રશ્ન ૪૪ : આ છેદ્ય દોષ કેને કહે છે?
ઉત્તર : રાજા, મંત્રી વગેરે મોટાં પુરૂષના ભયથી શ્રાવક આહારદાન કરે તેને આચ્છેદ્ય-દોષ કહે છે.
પ્રશ્ન ૪૫ : આછેઘમાં શું દોષ આવી જાય છે?
ઉત્તર : ફરજીયાત, પ્રેમભાવ વગરનું, ભેજન લેવાને, દોષ આવી જાય છે, આ ગૃહસ્થને સંકલેશનું કારણ છે.
પ્રશ્ન ૪૬ : માળ-આરેહણ (આરેહ) દોષ કોને કહે છે?
ઉત્તર : દાદરા અથવા નિસરણી ઉપર ચઢીને, અટારી વગેરે ઉપરના માળથી ભેજન લાવીને સાધુઓને આપવું તેને માળ-આરેહણ દેષ કહે છે.
પ્રશ્ન ૭ : આરેહ (માળ-આરહણ) માં શું દોષ આવી જાય છે?
ઉત્તર : આમાં ઈપશુદ્ધિ રહેતી નથી અને ગૃહસ્થને વિક્ષેપ થાય છે, તેને પડી જવા સુધીને સંભવ પણ રહે છે. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org