________________
गाथा ३५
३१५
પ્રશ્ન ૧૦૪ : નિક્ષિપ્ત નામના અશનદોષ કાને કહે છે ? ઉત્તર : જે ભેજન-વસ્તુ સચિત્ત પૃથ્વી, જળ, અગ્નિ, ખીજ હરિતકાય કે ત્રસજીવ પર રાખવામાં આવી હોય તે વસ્તુ (આહાર) ને ગ્રહણ કરવાને નિક્ષિપ્ત દોષ કહે છે.
પ્રશ્ન ૧૦૫ : છેટિત નામના અશનદોષ કેાને કહે છે? ઉત્તર : અમુક ભાજન સામગ્રી ફેંકી દઈને અમુકને ગ્રહણ કરવી, અનિષ્ટ આહાર છેડીને ઈષ્ટ આહાર ગ્રહણ કરવા, જેથી ભેાજનસામગ્રી ટપકતી રહે એવા હાથથી આહાર ગ્રહણ કરવાને તિ–દોષ કહે છે.
પ્રશ્ન ૧૦૬ : અપરિણત નામના અશનદોષ કાને કહે છે ? ઉત્તર ઃ જેના વર્ણ, ગંધ, રસ ના બદલાયા હૈાય તેવા ચૂણ મિશ્રિત પાણીને તથા ચણા, ચેખા વગેરે ધાયા હાય તે પાણીને ગ્રહણ કરવું તેને અપરિણત દોષ કહે છે.
પ્રશ્ન ૧૦૭ : વ્યવહરણ નામના અશનદોષ કાને કહે છે ? ઉત્તર : દાતાર પેાતાના લટકેલા વસ્ત્રને યત્નાચારરહિત થઈ ને ખેંચે. અથવા વાસણેા, સઘડી વગેરેને યત્નાચારરહિત થઈ ઘસડે અને આહાર આપે, તેવા આહારને ગ્રહણ કરવા તે વ્યવહરણ-દોષ છે.
પ્રશ્ન ૧૦૮ : દાયકદોષ નામના અશનદોષ કોને કહે છે ? ઉત્તર : સાધુને આહારદાન આપવા અયેાગ્ય એવી વ્યક્તિ દ્વારા અપાયેલા આહારને ગ્રહણ કરવા તેને દાયકદોષ કહે છે, જેવાં કે મદ્યપાન કનાર, રોગથી પીડાયેલા અધમૂતિ, રજસ્વલા. ખાળકને જન્મ આપેલી (૪૦ દિવસ) ઉલટી થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org