________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका હેય તે, શરીરે તેલ ગેલે, ભીંત પાછળ ઉભે હય, પાત્રના સ્થાનથી ઉંચે કે નીચેસ્થાને રહેલે નપુંસક, જાતિચુત, પતિત, પેશાબ કરીને તુરત આવેલે, નગ્ન, વેશ્યા, સન્યાસલિંગ-ધારણ કરનારી, આઠ વર્ષથી નાની બાળા, વૃદ્ધા, પાંચ માસથી આગળના ગર્ભવાળી, આહાર કરતી, આંધળી, બેડેલી, અગ્નિ સળગાવતી, અગ્નિ બુઝાવતી, અગ્નિને ભસ્મથી ઢાંકવાવાળી, અગ્નિને કુંકનાર, મકાનને લીપનાર, એકવસ્ત્રધારી, ધાવતા બચ્ચાને છેડીને આવેલી, બચાને નવડાવનારી વગેરે. આ દાતારેમાં અમુક વિશેષણ માત્ર સ્ત્રીને જ લાગે છે, અમુક સ્ત્રી-પુરુષ બંનેને લાગે છે તેથી જ્યાં જે ઘટે ત્યાં તે ઘટાવીને સમજવું.
પ્રશ્ન ૧૯ : લિપ્ત નામને અશનદેષ કેને કહે છે,
ઉત્તર : માટી, ચૂને, લેટ, લીલેરી, અશુદ્ધ-જળ વગેરેથી ભીંજાયેલા હાથ કે વાસણ દ્વારા આપેલા ભોજનને ગ્રહણ કરવું તેને લિપ્ત દોષ કહે છે.
પ્રશ્ન ૧૧૦ : વિમિશ્ર નામને અશન દેષ કેને કહે છે?
ઉત્તર : જે ભેજનમાં સચિત્ત પૃથ્વી, જળ, બીજ, લીલેરી અને જીવિત–ત્રસ મળેલા હોય તે ભેજનને મિશ્રદોષવાળો કહ્યો છે.
પ્રશ્ન ૧૧૧ : ચાર ભુક્તિદોષ ક્યા કયા છે?
ઉત્તર : (૧) અંગાર (૨) ધૂમ (૩) સંજન અને (૪) અતિમાત્ર. -
પ્રશ્ન ૧૧૨ અંગાર નામને ભુક્તિદોષ કોને કહે છે? ઉત્તર : આ વસ્તુ સારી છે, સ્વાદિષ્ટ છે, વધારે મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org