Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
ગાથા ૨૪
२९३
ગુણસ્થાનામાં ઉપર ઉપરના ગુણસ્થાનેમાં ઘટતા ઘટતા અશુભાપયોગ હાય છે.
પ્રશ્ન ૪ : શુભયોગ કયા ગુણુસ્થાનોમાં હાય છે ? ઉત્તર : અવિરતસમ્યકત્વ, દેશવિરત અને પ્રમત્તવિરત આ ત્રણ ગુણુસ્થાનેામાં વધતા વધતા શુદ્ધોપયાગના સાધનપણાવાળા શુભાપયેાગ હોય છે.
પ્રશ્ન ૮૫ : શુદ્ધોપયાગ કયા ગુણસ્થાનમાં હોય છે? ઉત્તર : શુદ્ધોપયોગના બે પ્રકાર છે. (૧) એકદેશિનેરાવરણ શુદ્ધોપયોગ (૨) સદેશનિવારણ શુદ્ધોપયોગ. આમાંથી એકદેશનરાવરણ શુદ્ધોપયોગ અપ્રમત્ત ગુણુસ્થાનથી માંડીને ક્ષીણુમાહ ગુણસ્થાન સુધી વિશેષ વિશેષ શુદ્ધતા સહિત પ્રગટ થાય છે. પ્રશ્ન ૮૬ : તેને એકદેશનિવારણ શુદ્ધોપયોગ શા માટે કહેવામાં આવે છે?
ઉત્તર : આ શુદ્ધોપયાગમાં શુદ્ધચૈતન્ય સ્વભારૂપ નિજ આત્મા ધ્યેય હાય છે અને તેનુ અવલંબન પણ હાય છે તેથી આ ઉપયોગ શુદ્ધ ઉપયોગ તેા છે પરંતુ કેવળજ્ઞાનરૂપ શુદ્ધોપયોગની જેમ તે શુદ્ધ હેાતા નથી તેથી તેને એકદેશિનરાવરણુ શુદ્ધીપયોગ કહે છે.
પ્રશ્ન ૮૭ : સદેશનિરાવરણ શુદ્ધોપયોગ કયા ગુણુસ્થાનામાં હાય છે?
ઉત્તર : સદેશિનરાવરણુ અથવા પૂર્ણ શુદ્ધોપયોગ સયોગકેવળી અને અયોગકેવળી આ બે ગુણસ્થાનોમાં તથા અતીતગુણસ્થાનમાં હાય છે. આ પૂર્ણ શુદ્ધોપગોગનુ કારણ એકદેશનેરાવરણ શુદ્ધોપયોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org