Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३४
२९१ પ્રશ્ન ૭૫ : ક્ષીણમેહગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓને સંવર થાય છે?
ઉત્તર : ક્ષીણમેહગુણસ્થાનમાં પણ ઉપર કહેલી ૧૯ પ્રકૃતિઓને સંવર થાય છે.
પ્રશ્ન ૭૬ : સાગકેવળીને કઈ પ્રકૃતિઓને સંવર થાય છે?
ઉત્તર : સંગકેવળી ગુણસ્થાનમાં પણ ઉપર કહેલી ૧૧૯ પ્રકૃતિઓને સંવર થાય છે.
પ્રશ્ન ૭૭ અગકેવળી ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓને સંવર થાય છે?
ઉત્તર : અગકેવળી ગુણસ્થાનમાં ૧૨૦ પ્રકૃતિઓને સંવર થાય છે. આમાંની ૧૧૯ તે પહેલાં જ સંવૃત હતી અને એક સાતવેદનીયને હવે સંવર થઈ જાય છે.
પ્રશ્ન ૭૮ ઃ અહીં શાતાદનીયને સંવર કેમ થઈ જાય છે ?
ઉત્તર : વેગને અભાવ હોવાથી અહીં, બાકી રહેલી સાતવેદનીય પ્રકૃતિને સંવર થઈ જાય છે.
પ્રશ્ન ૭૯ : બાકી રહેલી ૨૮ પ્રકૃતિએને કયાં સંવર થાય છે?
ઉત્તરઃ બાકી રહેલી ૨૮ પ્રકૃતિઓમાં જે તે દર્શનમેહનીય છેઃ (૧) સમિથ્યાત્વ અને (૨) સમ્યકૃ-પ્રકૃતિ, પ સંઘાતનામકર્મ છે, ૫ બંધનકર્મ છે ૧૬ સ્પર્શાદિ સબંધી છે. આમાંથી, સમગમિથ્યાત્વ અને સભ્યપ્રકૃતિને તે આશ્રવ જ નથી થતું તેથી તેમના સંવરને પ્રશ્ન જ નથી. પ બંધન-અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org