SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३४ २९१ પ્રશ્ન ૭૫ : ક્ષીણમેહગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓને સંવર થાય છે? ઉત્તર : ક્ષીણમેહગુણસ્થાનમાં પણ ઉપર કહેલી ૧૯ પ્રકૃતિઓને સંવર થાય છે. પ્રશ્ન ૭૬ : સાગકેવળીને કઈ પ્રકૃતિઓને સંવર થાય છે? ઉત્તર : સંગકેવળી ગુણસ્થાનમાં પણ ઉપર કહેલી ૧૧૯ પ્રકૃતિઓને સંવર થાય છે. પ્રશ્ન ૭૭ અગકેવળી ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓને સંવર થાય છે? ઉત્તર : અગકેવળી ગુણસ્થાનમાં ૧૨૦ પ્રકૃતિઓને સંવર થાય છે. આમાંની ૧૧૯ તે પહેલાં જ સંવૃત હતી અને એક સાતવેદનીયને હવે સંવર થઈ જાય છે. પ્રશ્ન ૭૮ ઃ અહીં શાતાદનીયને સંવર કેમ થઈ જાય છે ? ઉત્તર : વેગને અભાવ હોવાથી અહીં, બાકી રહેલી સાતવેદનીય પ્રકૃતિને સંવર થઈ જાય છે. પ્રશ્ન ૭૯ : બાકી રહેલી ૨૮ પ્રકૃતિએને કયાં સંવર થાય છે? ઉત્તરઃ બાકી રહેલી ૨૮ પ્રકૃતિઓમાં જે તે દર્શનમેહનીય છેઃ (૧) સમિથ્યાત્વ અને (૨) સમ્યકૃ-પ્રકૃતિ, પ સંઘાતનામકર્મ છે, ૫ બંધનકર્મ છે ૧૬ સ્પર્શાદિ સબંધી છે. આમાંથી, સમગમિથ્યાત્વ અને સભ્યપ્રકૃતિને તે આશ્રવ જ નથી થતું તેથી તેમના સંવરને પ્રશ્ન જ નથી. પ બંધન-અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy