SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ २९० . द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ૧૧૯ પ્રકૃતિએને સંવર થાય છે. આમાંની ૧૦૩ પ્રકૃતિએ તે પહેલાં જ સંવૃત્ત થયેલી, બાકીની ૧૬ પ્રકૃતિઓ આ પ્રમાણે છે (૧) મતિજ્ઞાનાવરણ (૨) શ્રુતજ્ઞાનાવરણ (૩) અવધિજ્ઞાનાવરણ (૪) મન:પર્યયજ્ઞાનાવરણ (૫) કેવળજ્ઞાનાવરણ (૬) ચક્ષુદર્શનાવરણ (૭) અચક્ષુદર્શનાવરણ (૮) અવધિદર્શનાવરણ (૯) કેવળદનાવરણ (૧૦) યશકીતિનામકર્મ (૧૧) ઉચગોત્રનામકર્મ (૧૨) દાનાંતરાય (૧૩) લાભાંતરાય (૧૪) ભેગાંતરાય (૧૫) ઉપભેગાંતરાય (૧૬) વીર્થોતરાય. પ્રશ્ન હ૨ : ઉપશાંતમૂહમાં આ ૧૬ પ્રકૃતિઓનો સંવર કેવી રીતે થાય છે? ઉત્તર : સમસ્ત પ્રકારના મેહના અભાવથી થવાવાળી વીતરાગતાને લીધે કેવળ શાતાદનીયને છોડીને બધી પ્રકૃતિને સંવર થઈ જાય છે. પ્રશ્ન હ૩ : અહીં સાતવેદનીને સંવર કેમ નથી થતો? ઉત્તર : જે કે વીતરાગતા ઉત્પનન થઈ ગઈ છે છતાં યેગને સદ્ભાવ છે. એમના સદ્દભાવને લીધે સાતવેદનીયને ઈપથ આશ્રવ થાય છે. પ્રશ્ન ૭૪ : ઉપશાંતમૂહમાં સાતવેદનીયને ઈર્યાપથ આશ્રવ જ કેમ છે? ઉત્તર : સામ્યરાયિક આશ્રવ કષાયના સદુભાવમાં જ થાય છે. ચેગથી આશ્રવ તે થાય છે પરંતુ થઈને તુરત જ ખરી જાય છે. કષાય ન હોવાથી સ્થિતિબંધ થતું નથી. આ કારણથી ઉપશાંત મેહમાં માત્ર સાતવેદનીયને ઈર્યાપથઆશ્રવ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy