SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ માથા ૨૪ ૨૮૬ પ્રશ્ન ૬૮ : નવમા ગુણસ્થાનમાં ૩૬ પ્રકૃતિને સવર કેવી રીતે થાય છે? ઉત્તર : ઉપશમક અથવા ક્ષેપક અનિવૃત્તિકરણના પરિ ણામેાની વિશિષ્ટતાને કારણે ઉપર્યુક્ત સંવર થાય છે. પ્રશ્ન ૬૯ : સૂક્ષ્મસાંપરાયગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઆના સવર થાય છે ? ઉત્તર : દસમા ગુણુસ્થાનમાં ૧૦૩ પ્રકૃતિના સવર થાય છે. આમાં ૯૮ પ્રકૃતિ તે પૂર્વે સંવૃત્ત થયેલી, બાકીની પાંચ પ્રકૃતિએ આ પ્રમાણે છે (૧) સંજ્વલન ક્રોધ (૨) સંજવલન માન (૩) સંજવલન માયા (૪) સંજવલન લેાલ (૫) પુરૂષવેદ. પ્રશ્ન ૭૦ : દસમા ગુણસ્થાનમાં આ પાંચ પ્રકૃતિને સવર કેવી રીતે થાય છે? ઉત્તર : સૂક્ષ્મલેાભ સિવાય સર્વ કષાયાના અભાવથી માહનીયકની ખાકી રહેલી આ પાંચ પ્રકૃતિને સંવર થાય છે, અનિવૃત્તકરણ પરિણામેાની વિશેષતાથી પણુ, આ પાંચ પ્રકૃતિઓમાંથી, અનિવૃત્તિકરણના બીજા ભાગમાં પુરૂષવેદ, ત્રીજા ભાગમાં સંજવલન ક્રોધ, ચેાથા ભાગમાં સંજવલન માન અને પાંચમા ભાગમાં સજ્વલન માયા-એમ મેહનીયકની આ પ્રકૃતિના સવર થઈ જાય છે. પ્રશ્ન ૭૧ : ઉપશાંતમેાહુમાં કેટલી પ્રકૃતિના સંવર થાય છે ૧૯ ઉત્તર : ઉપશાંતમેાહુ નામના અગીયારમા ગુણુસ્થાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy