________________
૨૮૮
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका સંવર થાય છે. આમાંની એકસઠ પ્રકૃતિઓ તે પૂર્વસંવૃત છે અને એક પ્રકૃતિ દેવાયુ છે.
પ્રશ્ન દ૬ : આઠમા ગુણસ્થાનમાં દેવાયુને સંવર કેવી રીતે થઈ જાય છે?
ઉત્તર : શ્રેણના પરિણામ એટલાં નિર્મળ હોય છે કે તેવાં પરિણામે હતાં કઈ પણ આયુને આશ્રવ થતું નથી. બાકીના આયુકર્મોને સંવર તે પહેલેથી પાંચમા ગુણસ્થાનમાં યથાસંભવ બતાવવામાં આવ્યો, બાકી રહ્ય દેવાયુને સંવર, જે અહીં સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૬૭ : અનિવૃત્તિકરણમાં કેટલી પ્રકૃતિઓ સેવા થાય છે?
ઉત્તર ઃ અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ૯૮ (અઠ્ઠાણું) પ્રકૃતિઓને સંવર થાય છે, તેમાંની ૬૨ પ્રકૃતિઓ તે પૂર્વ સંવૃત્ત છે, બાકીની છત્રીસ (૩૬) પ્રકૃતિએ નીચે પ્રમાણે છે.
(૧) નિદ્રા (૨) પ્રચલા (3) હાસ્ય (૪) રતિ (૫) ભય (૬) જુગુપ્સા (૭) દેવગતિ (૮) પંચેન્દ્રિય જાતિ (૯) વૈકિયક શરીર (૧૦) વૈકિયક- અંગે પાંગ (૧૧) આહારક-શરીર (૨) આહારક-અંગે પાંગ (૧૩) નિર્માણ (૧૪) સમચતુરસસંસ્થાન (૧૫) સ્પર્શ (૧૬) રસ (૧૭) ગંધ (૧૮) વર્ણ (૧૯) નામકર્મ (ર૦) દેવગત્યાનુપૂત્રે (૨૧) અગુરુલઘુ (૨૨) ઉપઘાત (૨૩) પરઘાત (૨૪) ઉચ્છવાસ (રપ) પ્રશસ્ત-વિહાગતિ (૨૬) પ્રત્યેક શરીર (ર૭) ત્રસ (૨૮) બાદર (ર૯) પર્યાપ્તિ (૩૦) શુભ (૩૧) સુભગ (૩૨) સુસ્વર (૩૩) સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org