SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ નાથા રૂ૪ २८७ જ છે. બાકીની ચાર નીચે પ્રમાણે છે (૧) પ્રત્યાખ્યાનાવરણ કે (૨) પ્રત્યાખ્યાનાવરણ માન (૩) પ્રત્યાખ્યાનાવરણ માયા (૪) પ્રત્યાખ્યાનાવરણ લેભ. પ્રશ્ન દર : પ્રમત્તવિરતમાં આ ચાર પ્રકૃતિઓને સંવર શાથી થાય છે ? ઉત્તર : પ્રમત્તવિરત ગુણસ્થાનમાં સકળસંયમ પ્રગટે છે. સકળસંયમના પરિણામ પ્રગટ થવાથી, તેની પ્રતિપક્ષી એવી ચાર પ્રકૃતિઓને આશથઈ શકતે નથી. પ્રશ્ન ૬૩ : અપ્રમત્તવિરત ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓને સંવર થઈ જાય છે? ઉત્તર : અપ્રમત્તવિરત-ગુણસ્થાનમાં એક સઠ (૬૧) પ્રકૃતિઓને સંવર થાય છે. આમાંની પંચાવન પ્રકૃતિએ તે પૂર્વસંવૃત્ત છે, બાકીની છ પ્રકૃતિઓ નીચે પ્રમાણે છે. (૧) અશાતાદનીય (૨) અરતિ મેહનીય (૩) શેકમોહનીય (૪) અશુભનામકર્મ (૫) અસ્થિર નામકર્મ (૬) અયશકીતિનામકર્મ. પ્રશ્ન ૬૪ઃ અપ્રમત્તવિરત ગુણસ્થાનમાં આ પ્રકૃતિઓને સંવર કેવી રીતે થાય છે? ઉત્તર : અમત્તવિરત ગુણસ્થાનમાં સંજવલન કષાયને ઉદય મંદ થઈ જવાથી પ્રમાદ રહેતું નથી, વથી અપ્રમત્તવિરતને આ છ પ્રકૃતિઓને આશ્રવ થઈ શક્તા નથી. પ્રશ્ન ૬૫ : અપૂર્વકરણમાં કેટલી પ્રકૃતિને સંવર થાય છે ? ઉત્તર : અપૂર્વકરણ ગુણસ્થાનમાં બાસઠ પ્રકૃતિઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy