SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ २९२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ૫ સઘાતનામકર્માના શરીરમાં અંતર્ભાવ કર્યાં છે તેથી જ્યાં શરીર નામકર્માના સંવર થાય છે ત્યાં, તે નામવાળાં બંધન અને સંઘાત નામકર્માના પણ સંવર થઈ જાય છે. સ્પદ નામકર્મ ૨૦ છે તેમને મૂળનામથી ૪ માનીને ૪ સંવર બતાવ્યા છે. આ રીતે ૧૬ ની સંખ્યા બતાવી છે તેથી જ્યાં નવમા ગુણુસ્થાનમાં) આ ચારના સંવર મતાન્યે ત્યાં ૨૦ (વીસ સ્પર્શાદ્રિ નામકર્મા) ના સંવર સમજી લેવો. પ્રશ્ન ૮૦ : અતીતગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિના સંવર થાય છે? ઉત્તર : અતીતગુણસ્થાન (સિદ્ધ ભગવાન) માં સમસ્ત ક્રમ પ્રકૃતિના હુંમેશને માટે સંવર થઈ જાય છે, કારણ કે અત્યંત નિર્માંળ, દ્રવ્યકમ-ભાવકમ નાક થી મુકત, સર્વથા શુદ્ધ એવા સિદ્ધ ભગવાનને શુદ્ધોપયોગ વતા હોય છે. પ્રશ્ન ૮૧ : સવરની વિશેષતામાં શું ઉપયાની વિશેતા કારણુ નથી ? ઉત્તર : ઉપયાગની વિશેષતાનું કારણ પણ મેાહના સાવ કે અભાવ જ છે. સંવર દર્શાવનાર ઉપયાગના પ્રકારથી પણ માહની તરતમતાને કે અભાવના નિર્ણય થઈ શકે છે. પ્રશ્ન ૮૨ : ઉપયેગના કેટલા પ્રકાર છે? ઉત્તર : ઉપરના ત્રણ પ્રકાર છે: (૧) અશુભેાપયોગ (૨) શુભોપયોગ અને (૩) શુદ્ધોપયાગ. પ્રશ્ન ૮૩ : અનુભોપયોગ કયા ગુણુસ્થાનામાં હોય છે ? ઉત્તર ઃ મિથ્યાત્વ, સાસાદન અને મિશ્ર આ ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy