Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
३१०
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
કાગડાને, માંસભક્ષી–બ્રાહ્મણને દાન આપવામાં પુણ્ય છે કે નહી. ત્યારે તેને કહેવુ કે ‘હા છે' ઈત્યાદિ પ્રકાર.
પ્રશ્ન ૯૬ : વનીપકવચનમાં શુ દોષ આવે છે ? ઉત્તર : વનીપકવચનમાં દીનતાના દોષ આવે છે. પ્રશ્ન ૭૩ : આજીવ દોષ કોને કહે છે ? ઉત્તર : પેાતાના જાતિ, કુળ વગેરે પ્રગટ કરીને, તેમ જ કળા, ચાતુર્ય, મંત્ર-યંત્ર આદિ વડે આહાર ઉપાર્જિત કરવા તેને આજીવ દોષ કહે છે.
પ્રશ્ન ૭૪ : આજીવકર્માંમાં શું દોષ લાગે છે? ઉત્તરૢ : આમાં દીનતા, લાલચ, કલ્યાણુમા માં પ્રમાદ વગેરે દોષ આવે છે.
પ્રશ્ન ૭૫ : ક્રોધદોષ કેાને કહે છે.
ઉત્તર : ક્રોધી થઈને ભાજનના પ્રમ'ધ કરાવવા અને ગ્રહણ કરવા તેને ક્રોધદોષ કહે છે.
પ્રશ્ન ૭૬ : આમાં શુ દોષ આવે છે ? ઉત્તર : સંયમહાનિ, ઉન્મા પ્રસાર વગેરે દોષ આવે છે. પ્રશ્ન ૯૭ : માનદોષ કાને કહે છે?
ઉત્તર : અભિમાનને વશ થઈને આહાર ગ્રહણ કરવાને માનદોષ કહે છે.
પ્રશ્ન ૭૮ : આમાં શું દોષ આવે છે?
ઉત્તર : રસગારવ, સંયમહાનિ, ઉન્મા વગેરે દોષ
આવે છે.
પ્રશ્ન ૯૯ : માયા દોષ કોને કહે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org