SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३४ २८३ ઔદ્યારિક અંગોપાંગ, વઋષભનારાચસહનન અને મનુષ્યગત્યાનુપૂર્વ્ય આ પાંચ પ્રકૃતિએના એક સાથે ખ ધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૫૦ : ચોત્રીસમે બધાપસરણ કેાના અને કયારેથાય છે? ઉત્તર : તેત્રીસમા અધાપસરણમાં થવાવાળા સ્થિતિ મધથી આછે થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ આછે અધ થઈ જાય છે ત્યારે અશાતાવેદનીય, અરતિ, શાક, અસ્થિર, અશુભ અને અયશઃકીતિ આ છ પ્રકૃતિના એક સાથે બંધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૫૧ : આ ચેાત્રીસમા અધાપસરણુ ક્યાં સુધી રહે છે? ઉત્તર : આ ચીત્રીસ બધાપસરણી કરનાર જીવને મિથ્યાત્વ ગુણુસ્થાનકના નાશ થઈ જાય છે. અર્થાત્ સમ્યકત્વ પ્રગટ થઈ જાય છે; નહિતર પ્રાયેાગ્યતાલબ્ધિથી પડી જવાના સમય સુધી આ ચાત્રીસ અંધાપસરણેા રહે છે. સાસાદનસમ્યકત્વ ગુણસ્થાનમાં કેટલી પ્રશ્ન પર ઃ પ્રકૃતિએના સંવર થાય છે ? ઉત્તર : સાસાદનસમ્યકત્વ નામના બીજા ગુણુસ્થાનમાં સાળ પ્રકૃતિઓના સંવર થાય છે. આ સાળ પ્રકૃતિએ નીચે પ્રમાણે છે : (૧) મિથ્યાત્વ (૨) નપુંસકવે (૩) નરક આયુ (૪) નરક–ગતિ (૫) એકેન્દ્રિય-જાતિ (૬) દ્વીન્દ્રિય જાતિ (૭) ત્રીન્દ્રિય જાતિ (૮) ચતુરિન્દ્રિય-જાતિ (૯) હુડકસ’સ્થાન (૧૦) અસ’પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy