SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका સૃપાટિકા સંહનન (૧૧) નરગત્યાનુપૂર્ચ (૧૨) આતપ (૧૩) સાધારણું શરીર (૧૪) સૂમ (૧૫) અપર્યાપ્તિ (૧૬) સ્થાવર. પ્રશ્ન પ૩ : સાસાદન સમ્યકત્વમાં આ સેળ પ્રકૃતિઓને સંવર શા કારણે થાય છે ? ઉત્તર : આ સોળ પ્રકૃતિઓના આશ્રવ અને બંધનું કારણ મિથ્યાત્વભાવ છે. સાસાદનસમ્યકત્વમાં મિથ્યાત્વભાવ હતો નથી, તેથી, અશુભેપગની મંદતા હતાં આ પ્રકૃતિઓને સંવર થઈ જાય છે. પ્રશ્ન ૫૪ : મિશ્ર સમ્યકત્વ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિએને સંવર થઈ જાય છે? ઉત્તર : ત્રીજા ગુણસ્થાનમાં એકતાળીસ (૪) પ્રકૃતિએને સંવર થઈ જાય છે, આમાંની સેળ પ્રકૃતિઓ તે પહેલાં જ સંવત થઈ, બાકીની પચીસ (૨૫) પ્રકૃતિઓ છે. (૧) નિદ્રા નિદ્રા (૨) પ્રચલા-પ્રચલા (૩) સ્યાનગૃદ્ધિ (4) અનંતાનુબંધીધ (૫) અનંતાનુબંધીમાન (૬) અનંતાનુબંધમાયા (૭) અનંતાનુબંધીભ (૮) સ્ત્રીવેદ (૯) તિર્યાયઆયુ (૧૦) તિર્યંચ-ગતિ (૧૧) ન્યોધપરિમંડળસંસ્થાન (૧૫) વ્રજનારા સંહનન (૧૯) તિર્યંચગત્યાનુપૂત્રે (ર૦) ઉદ્યોત (૨૧) અપ્રસસરય વિહાગતિ (૨૨) દુર્લગ (વિષમ) (ર૩) દુહુસ્વર (૨૪) અનાદે (૨૫) નિચત્ર. પ્રશ્ન પ૫ : આ પચીસ પ્રકૃતિઓને મિશ્ર સમ્યકત્વ ગુણસ્થાનમાં શા કારણથી સંવર થાય છે ? ઉત્તર : આ પચીસ પ્રકૃતિઓના બંધનું કારણ અનંતાનુબંધી કષાયને ઉદય છે. આ ત્રીજા ગુણસ્થાનમાં અનંતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy