SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३४ २८५ નુબંધી કષાય અને મિથ્યાત્વ હોતાં નથી, પ્રકૃતિઓના આશ્રવન કારણે ન હેવાથી સંવર થઈ જાય છે. પ્રશ્ન પ૬ : અનંતાનુબંધી કષાયે અહીં કેમ નથી હતી ? ઉત્તર : સમ્યગૃમિથ્યાત્વ પરિણામ ઉત્પન્ન હોવાથી અશુભેપગની અત્યંત મંદતા થાય છે, તેથી અનંતાનુબંધી કષાય રહી શકતી નથી. પ્રશ્ન પ૭ : અવિરતસમ્યકત્વ ગુણસ્થાનમાં કઈ પ્રકૃતિઓને સંવર થઈ જાય છે? ઉત્તર : અવિરત સમ્યકતવ નામના ચેથા ગુણસ્થાનમાં ઉપરોક્ત એક્તાળીસ પ્રકૃતિઓને સંવર થાય છે. અહીં, આ સંવરનું કારણ, સમ્યકત્વપરિણામ છે. આ ગુણસ્થાનમાં અનંતાનુબંધીની ચાર કષાયે અને મિથ્યાત્વ, સમ્યગમિથ્યાત્વ અને સમ્યકત્વ એમ સાતે પ્રકૃતિને ઉપશમ, ક્ષય કે પશમ થવાથી તથારૂપ અશુભપગને અભાવ થઈ જાય છે અને શુદ્ધોપયોગ સાધક શુભપયોગ પ્રગટ થઈ જાય છે. પ્રશ્ન ૫૮ : દેશવિરત ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિએને સંવર થઈ જાય છે ? ઉત્તર : દેશવિરત ગુણસ્થાનમાં એકાવન (૫) પ્રકૃતિએને સંવર થાય છે. આમાંની એકતાળીસ (પ્રકૃતિએ તે પૂર્વે સંવૃત થયેલી, બાકીની દસ પ્રકૃતિઓ આ પ્રમાણે છે. (૧) થી () અપ્રત્યાખ્યાનાવરણ કોધ, માન માયા અને લેભ (૫) મનુષ્ય-આયુ (૬) મનુષ્યગતિ (૭)ઔદારિક શરીર (૮) દારિકઅંગોપાંગ (૯) વજઋષભનારાચસહનન (૧૦) મનુષગત્યાનુપૂત્રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy