Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसग्रह प्रश्नोत्तरी टिका કેઈ વિકલ્પ, ભેદો નથી. આ નય તે માત્ર શુદ્ધ, નિરપેક્ષ સ્વભાવને જ વિષય બનાવે છે.
પ્રશ્ન : આ ભકતૃત્વના વિવરણથી આપણે શું ઉપદેશ ગ્રહણ કરવું જોઈએ?
ઉત્તર : વ્યવહારનયથી જે ભકતૃત્ત્વ બતાવ્યું છે તે તે અસદ્દભૂત જ છે, તેથી વસ્તુસ્વરૂપ જાણુને એવી આદરબુદ્ધિ હટાવી દેવી જોઈએ કે હું આ વિષયના કે કર્મોના સુખ કે દુઃખને ભોક્તા છું.
પ્રશ્ન ૯ : તે હું આ સુખદુઃખ કેવી રીતે પામું છું?
ઉત્તર : સુખ-દુઃખ હું પિતાના ગુણના પરિણામથી પામુ છું. કર્મોદય તે બાહા નિમિત્તમાત્ર છે અને વિષયે કેવળ આશ્રયમાત્ર છે.
પ્રશ્ન ૧૦ : આ સુખ-દુખ કેવી રીતે ઉત્પન્ન થઈ જાય છે?
ઉત્તર : નિજશુદ્ધ ચૈતન્ય સ્વભાવનું શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ ન હોવાથી ઉપયોગ અનાત્મા (રૂપ વસ્તુઓ) ઉપર જાય છે અને ત્યારે બાહ્ય પદાર્થોને આશ્રયરૂપ બનાવવાથી સુખદુઃખનું આત્મામાં વેદના થાય છે થવા લાગે છે.
પ્રશ્ન ૧૧ : આ સુખ-દુખનું ભકતૃત્વ કેવી રીતે મટે?
ઉત્તર : સ્વાભાવિક આનંદને ભોગવટે થાય તે સૂક્રમ સુખ-દુઃખનું ભકતૃત્વ મટી જાય.
પ્રશ્ન ૧૨ ઃ જીવ સ્વાભાવિક આનંદને ભોક્તા કેવી રીતે થાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org