Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
१९२
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અન્વય : સાવઢિયે પાયાસે મહિમા પુરાણુવરુદ્ધ ___ खु तं सव्वागुठ्ठाणदाणरिहं ।
અર્થ : જેટલું આકાશ અવિભાગી પુગલ-પરમાણુથી કાય તેને, નિશ્ચયથી, સર્વ પરમાણુઓને અવકાશ આપવામાં સમર્થ એ પ્રદેશ જાણે. જ પ્રશ્ન ૧ઃ અખંડ આકાશમાં પ્રદેશવિભાગ કરે કેમ બની શકે ?
ઉત્તર : અખંડ આકાશને અર્થ એ છે કે તે એક દ્રવ્ય છે, સીમારહિત અને વિસ્તીર્ણ. પરંતુ એ બતાવે કે એક પુરૂષના બે હાથને અવકાશ આપવાવાળું ક્ષેત્ર એક છે કે જુદા જુદા? એક નથી એમ પ્રત્યક્ષ માલૂમ પડે છે. જે જુદા જુદા છે તે સ્વયં પુરવાર થઈ ગયું કે અવિભાગી આકાશદ્રવ્યમાં વિભાગની કલ્પના બને છે.
પ્રશ્ન ૨ : આકાશના નાના ક્ષેત્રમાં કેટલી વસ્તુઓ સમાઈ શકે છે?
ઉત્તર : આંગળીના અસંખ્યાતભાગ જેટલા આકાશ ક્ષેત્રમાં અનંત છે, તેનાથી અનંતાનંત પુદ્ગલે અને અસંખ્યાત કાળણુઓ સમાઈ જાય છે. ધર્મ-અધર્મ તે લેકવ્યાપક છે જ.
પ્રશ્ન ૩ : આકાશના એક પ્રદેશમાં કેટલા દ્રવ્ય રહી શકે?
ઉત્તરઃ આકાશના એક પ્રદેશમાં અનંત પરમાણુના સમૂહરૂપ સૂમસ્કન્ધ અને અનંત પરમાણુઓ રહી શકે છે.
પ્રશ્ન ૪ ઃ તે પછી પુદ્ગલના એક પરમાણથી પ્રદેશને ભાવ કેમ બતાવ્યો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org